Nov 26,2014 03:22:20 PM IST
 

આઇટી વિભાગે રૂ.૧.૨૭ કરોડનું સોનું જમા કરાવ્યું

Sep 05, 2013 03:02 Baroda > Baroda City
 
comment     E-Mail     Print    
 
Viewed: 381
Rate: 0
Rating:
Bookmark The Article

વડોદરા : ઇન્કમટેક્સ વિભાગે આજે સરકારી તિજોરીમાં રૂ.૧.૨૭ કરોડનું સોનું જમા કરાવ્યું હતું. બિલ્ડરોનેત્યાંથી ઝડપાયેલા સોનાનો જથ્થો આજે જમા કરાવવામાં આવ્યો હતો.જેમાં બિલ્ડર અને માજીમેયર દલસુખ પ્રજાપતિને ત્યાંથી જપ્ત થયેલી રૂ.૧ કરોડની સોનાની ઇંટનો પણ સમાવેશ થતો હતો.
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com