180X600.jpg
Jul 24,2016 12:20:13 PM IST
 

સુસ્મિતાનું રેમ્પ પર કમબેક

Sep 05, 2013 02:02 Entertainment >
 
comment     E-Mail     Print    
 
Viewed: 1297
Rate: 0
Rating:
Bookmark The Article

એક વખતની સૌંદર્ય સામ્રાજ્ઞા અને બોલિવૂડ જાણીતી અભિનેત્રી સુસ્મિતા સેને છેલ્લાં ઘણા સમયથી તેની દત્તક પુત્રીઓ રેની અને અલિસાહ સાથે સમય વ્યતિત કરવાનું પસંદ કર્યુ હતું. તેના કારણે તે ઈન્ડસ્ટ્રીથી દૂર રહી હતી. પરંતુ હવે સુસ્મિતા સેન બીજી ઇનિંગ શરૂ કરવા સજ્જ થઇ ચૂકી છે તેના ભાગરૂપે તેણે તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન રેમ્પ પર દેખા દીધી હતી.

 
Share This




 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com