180X600.jpg
May 27,2016 01:51:37 PM IST
 

લારા બિંગલનું વાઈલ્ડ ફોટોશૂટ

Sep 05, 2013 02:04 Entertainment >
 
comment     E-Mail     Print    
 
Viewed: 5796
Rate: 2.7
Rating:
Bookmark The Article

લારા બિંગલે ફરી મોડલિંગના ક્ષેત્રે આવતાં જ દરિયાકિનારે ખૂબ જ મોજથી હોટ ફોટો શૂટ કરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયન મોડલે બજેટ લાઇન 'કોન ઓન બોડી' સાથે નવી બિકિની રેન્જમાં સંખ્યાબંધ તમતમતા શોટ્સ આપ્યા હતા. ઊઝિંગ સ્ટાઇલ અને ગ્લેમરવાળી ૨૬ વર્ષીય લારાએ ચિત્તાની પ્રિન્ટવાળા સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેર્યાં હતાં. ગત વર્ષે ૨૬ એલબીએસ વજન ઓછું કર્યા બાદ તે વધુ શૂટ મોડલ બની ગઇ છે.

 
Share This




 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com