May 26,2015 06:58:06 AM IST
 

દુબઈમાં છવાયું એશનું કામણ

Sep 05, 2013 02:06 Entertainment >
 
comment     E-Mail     Print    
 
Viewed: 3860
Rate: 3.0
Rating:
Bookmark The Article

બોલિવૂડની યમ્મી યમ્મી ઐશ્વર્યા રાય બચ્ચનને હજુ રૂપેરી પરદે આવવામાં વધુ વિલંબ થઇ શકે છે કેમ કે તે હજુ પણ અન્ય કાર્યક્રમોમાં ભારે વ્યસ્ત રહી છે. પૂર્વ બ્યૂટી ક્વીન હાલમાં વિદેશોમાં ફોટો શૂટમાં પણ ઘણી જ વ્યસ્ત નજરે પડી રહી છે. તાજેતરમાં તે દુબઇમાં કરવામાં આવેલા શૂટમાં ભારે સુંદર દેખાઇ રહી હતી.આકર્ષક કોસ્ચ્યુમ્સમાં તેણે ફોટોશૂટ કરાવીને ફરીથી પોતાની સુંદરતા પાથરી હતી.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com