180X600.jpg
May 02,2016 01:42:49 PM IST
 

ઝિમ્બાબ્વેને સરસાઇ છતાં બંને ટીમનું સમાન પ્રભુત્વ

Sep 05, 2013 02:15
 
comment     E-Mail     Print    
 
Viewed: 1093
Rate: 3.5
Rating:
Bookmark The Article

હરારે, તા. ૪

સિકંદર રઝા, માલ્કમ વોલરની સદીની સહાયથી પાકિસ્તાન સામે રમાતી પ્રથમ ટેસ્ટ મેચમાં ઝિમ્બાબ્વેએ સરસાઇ હાંસલ કરી લીધી છે.

  • પાકિસ્તાન ૨૪૯, ઝિમ્બાબ્વે ૨૮૧/૭

પ્રથમ ઇનિંગ્સમાં પાકિસ્તાનના ૨૪૯ સામે ઝિમ્બાબ્વેએ બીજા દિવસને અંતે ૭ વિકેટે ૨૮૧ રન નોંધાવ્યા છે. પાકિસ્તાન સામે અત્યારસુધી રમાયેલી ૧૬ ટેસ્ટમાં ઝિમ્બાબ્વેએ પ્રથમ ઇનિંગ્સમાં સરસાઇ મેળવી હોય તેવું પાંચમી વાર બન્યું છે. આ પાંચમાંથી ઝિમ્બાબ્વેનો ૧મા વિજય, બેમાં પરાજય થયો છે જ્યારે બે ટેસ્ટ ડ્રો પરિણમી છે.

પાકિસ્તાને બીજા દિવસનો પ્રારંભ ૮૯.૫ ઓવરમાં ૯ વિકેટે ૨૪૯થી કર્યો હતો. દિવસના બીજા જ બોલે સઇદ અજમલના ૪૯ રને આઉટ થતાંની સાથે જ પાકિસ્તાનની ઇનિંગ્સ સમેટાઇ ગઇ હતી. ઝિમ્બાબ્વે માટે તેન્દાઇ ચતારા, પાન્યાન્ગરાએ સૌથી વધુ ત્રણ-ત્રણ જ્યારે શિંગી મસાકદ્ઝા અને ઉત્સેયાએ બે-બે વિકેટ ખેરવી હતી.

પાકિસ્તાન (પ્રથમ દાવ)
૨૪૯
 
 
 
ઝિમ્બાબ્વે (પ્રથમ દાવ)
રન
બોલ
મવોયો કો.અદનાન બો. જુનૈદ
૧૩
૨૬
સિબાન્દા કો. અદનાન બો. જુનૈદ
૩૧
૮૫
મસાકદ્ઝા બો. અજમલ
૧૯
૫૨
રઝા કો. મિસ્બાહ બો. અજમલ
૬૦
૧૧૮
૧૦
વોલર કો. હાફીઝ બો. અજમલ
૭૦
૧૦૦
૧૪
ચિગુમ્બુરા રમતમાં
૪૦
૮૦
મુતુમ્બામી એલબી. બો. અજમલ
૧૩
૧૩
ઉત્સેયા બો. રાહત
૧૬
૪૩
એ.મસાકદ્ઝા રમતમાં

એક્સ્ટ્રા : ૧૭, કુલ : (૮૭ ઓવરમાં, ૭ વિકેટે) ૨૮૧. વિકેટ : ૧-૨૫, ૨-૬૮, ૩-૬૮, ૪-૧૯૫,૫-૨૧૨, ૬-૨૩૫, ૭-૨૭૮. બોલિંગઃ જુનૈદ : ૨૦-૬-૬૧-૨ રાહત અલીઃ ૧૮-૩-૫૩-૧, અબ્દુલ રહેમાન : ૧૯-૫-૫૬-૦, અજમલ : ૨૬-૩-૭૭-૪ યુનુસ : ૪-૧-૧૯-૦.

 
Share This




 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com