Oct 25,2014 02:11:15 PM IST
 

જુલાઇમાં મ્યુચ્યુઅલ ફંડોમાં રૂ. ૫૦,૦૦૦ કરોડની વેચવાલી

Sep 05, 2013 02:36 Business > Business News
 
comment     E-Mail     Print    
 
Viewed: 297
Rate: 0
Rating:
Bookmark The Article

નવી દિલ્હી, તા. ૪

જુલાઇ માસમાં રોકાણકારોએ અલગ-અલગ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાંથી રૂ. ૫૦,૦૦૦ કરોડથી વધુની વેચવાલી કરી છે. છેલ્લાં પાંચ વર્ષમાં જોવાયેલો આ હાઇએસ્ટ આઉટફ્લો છે.જૂન માસની ચોખ્ખી વેચવાલી રૂ. ૪૮,૪૦૩ કરોડની જોવાઇ હતી. જૂન અને જુલાઇ આ બે માસમાં મ્યુચ્યુઅલ ફંડમાં રૂ. ૧ લાખ કરોડની વેચવાલી જોવાઇ છે.

સેબી દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, જુલાઇ માસમાં નેટ આઉટફ્લો રૂ. ૫૦,૦૬૭ કરોડનો જોવાયો છે. જે માર્ચ બાદ એક જ મહિનામાં જોવાયેલો સૌથી મોટી વેચવાલી છે. જ્યારે રોકાણકારોએ એક જ માસમાં રૂ. ૧.૦૮ લાખ કરોડની વેચવાલી કરી હતી. જુલાઇ માસ સુધીમાં કુલ રૂ. ૮.૨૭ લાખ કરોડની વેચવાલી જોવાઇ છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com