Nov 26,2014 01:54:22 AM IST
 

ગણિતમાં નાપાસ થવાને કારણે ભારતીય વિદ્યાર્થીએ આત્મહત્યા કરી

May 30, 2013 16:29 NRI > Rest of World
 
Tags:   Saudi Arabia Indian Students Suicide CBSE Hospital comment     E-Mail     Print    
 
Viewed: 3385
Rate: 5.0
Rating:
Bookmark The Article

દુબઇ, 30 મે

સાઉદી અરબમાં એક ભારતીય વિદ્યાર્થીએ સીબીએસઇની 12મા ઘોરણની પરીક્ષામાં નિષ્ફળતાને કારણે આત્મહત્યા કરી લીધી. સુત્રોના જણાવ્યા અનુસાર મીર અમીર અન્સારી નામના વિદ્યાર્થીએ દમ્માદમાં આત્મહત્યા કરી જે  ગણિત વિષયમાં નાપાસ થયો હતો.

એક સ્થાનીય વ્યક્તિના જણાવ્યા અનુસાર અન્સારીને એ વાત પર વિશ્વાસ થતો નહી કે તેને ગણિતમાં 100માંથી માત્ર 17 માર્ક મળ્યા હશે. તેના શબને દમ્માદ સેન્ટ્રલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યુ  છે. કઇ પરિસ્થિતિઓમાં અન્સારીએ આત્મહત્યા કરી તેની તપાસ હાલમાં શરૂ છે. અન્સારીનો પરિવાર હૈદરાબાદમાં રહે છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com