Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 19,2013 06:12:43 PM IST
 

સેન્સેક્સ 16,500 ઉપર, આરઆઈએલ અને એલ એન્ડ ટી અપ

May 10, 2012 Business > Daily Trading Technicals
 
Tags:   Indian Stock Market News Sensex BSE Sensex Nse Sensex Stock Market News Stocks Market comment     E-Mail     Print    
 
Viewed: 1089
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

મુંબઈ 10, મે

આજે ગુરુવારે સેન્સેક્સમાં 0.6 ટકાની તેજી જોવામાં આવી હતી. બીએસઈ સેન્સેક્સ 37 અંકનાં વધારા સાથે 16,516 પર અને નિફ્ટી સેન્સેક્સ 9 અંકનાં વધારા સાથે 4,984 પર ખૂલ્યો હતો.

શરૂઆતનાં ટ્રેડિંગમાં નિફ્ટી 5000 ઉપર જોવાયો હતો. રિલાયન્સ (0.8), આઈસીઆઈસીઆઈ બેંક (0.9 ટકા) અને એલ એન્ડ ટી (1.1) નો વધારો નોંધાયો હતો. ઓઈલ એન્ડ ગેસ, પીએસયૂ, મેટલ, રિઅલ્ટી અને ઓટોનાં સ્ટોક્સમાં 1-0.8ની તેજી જોવા મળી હતી.

બેંક, પાવર, હેલ્થકેરનાં સ્ટોક 0.6-0.3 ટકા મજબૂત જોવા મળ્યાં હતાં. આઈટી અને કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સનાં સ્ટોકમાં પણ સામાન્ય તેજી જોવા મળી હતી. નફાવસૂલીને કારણે રૈનબેક્સી લગભગ 1 ટકાનાં ઘટાડા સાથે જોવાયો હતો.

જિંદલ સ્ટીલ, સિપ્લા, હીરો મોટોકોર્પ, ડીએલએફ, ટાટા સ્ટીલ, એમએન્ડ એમ, આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ઓટો, વિપ્રો, એસબીઆઈ, ટાટા મોટર્સ 2-1 ટકાની તેજી સાથે જોવા મળ્યાં હતાં.


 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com