Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 19,2013 02:40:01 PM IST
 

ક્લબ્સમાં જામ્યો એક્ટિવિટીનો માહોલ

May 18, 2012 Supplements > Weekender
 
comment     E-Mail     Print    
 
Viewed: 2256
Rate: 0
Rating:
Bookmark The Article

કર્ણાવતી ક્લબમાં શુક્રવારે સાંજે ટેલેન્ટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટેલેન્ટ શોમાં ક્લબ મેમ્બર્સે પાર્ટિસિપેટ કર્યું હતું. જેમાં મ્યુઝિક, સીંગીંગ અને ઈન્સ્ટ્રુમેન્ટલ કોમ્પિટિશન રાખવામાં આવી હતી. રવિવારે સાંજે કર્ણાવતી ક્લબમાં બાળકોનાં વેકેશનને ધ્યાનમાં રાખીને બાળકો માટે ખાસ ચિલ્ડ્રન ફન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાળકોનાં આનંદ માટે વિવિધ રમતો, સ્ટોલ , અન્ય એક્ટિવિટીઝ અને કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કોમ્પીટીશનનો સમય સાંજે ૪ થી ૮ નો છે. જ્યારે રાજપથ ક્લબમાં રવિવારે બમ્પર હાઉસી રમાશે. ક્લબના મેમ્બર્સ અને તેમના ગેસ્ટ પણ હાઉસી રમી શકશે. હાઉસીમાં વિનર્સને બીએમડબલ્યુ કાર આપવામાં આવશે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com