Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 20,2013 07:09:01 AM IST
સુદ એકાદશી - નિર્જળા એકાદશી,ગાયત્રી જયંતી
 

શાયર બેંક લુટવા ગયો

Jul 31, 2012 Entertainment > Jokes
 
comment     E-Mail     Print    
 
Viewed: 5953
Rate: 3.7
Rating:
Bookmark The Article

એક વખત એક શાયર કંગાળ થઈને કંટાળી ને બેંક લુટવા ગયો
અને બોલ્યો
અર્ઝ હૈ ....
 
તકદીર મેં જો હૈ વહી મિલેગા,

 હેન્ડ્સ અપ.... કોઈ અપની જગહ સે નહિ હિલેગા.....

કેશિયર ને કહે...
અપને કુછ ખ્વાબ અપની આંખો સે નિકાલ દો,
જો કુછ લોકર મેં હૈ વો ઇસ બેગ મેં ડાલ દો....
 
બહોત કોશિશ કરતા હું, ઉસકી યાદ ભુલાને કી,
કોઈ કોશિશ નહિ કરેગા, પુલીસ કો બુલાને કી....
 
અને જતા જતા...
 
ભુલા દે મુજે, ક્યા જાતા હૈ તેરા....
ગોળી માર દુંગા અગર પીછા કિયા મેરા....
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com