Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 18,2013 09:10:48 AM IST
સુદ નવમી - ગંગા દશહરા પૂરા
 

આ ટિપ્સ માત્ર એ લોકો માટે જ છે જે ટૂંક સમયમાં જવાના છે હનિમૂન પર

Aug 01, 2012 Offbeat
 
Tags:   Honeymoon Partner Wife Husband Tips Honeymoon tips Place Romance Love Sex Sex & Relationship comment     E-Mail     Print    
 
Viewed: 8380
Rate: 3.5
Rating:
Bookmark The Article

નવી દિલ્હી, તા. 01

ઘણીવાર એવું જોવામાં આવે છે કે નવ પરિણીત દંપતિ જ્યારે હનિમૂન મનાવવા જતા હોય છે તેના મનમાં ઘણાં પ્રકારની વાતો, સમસ્યાઓની સ્થિતિ ઉત્પન્ન થતી હોય છે. હા અને વાત પણ સાચી છે કે બંને પતિ-પત્ની પણ એક બીજા માટે નવા હોય છે, અને હનિમૂન મનાવવા માટે શહેરથી દૂર નીકળી પડે છે તો પ્રેમની સાથે એકબીજાની ભાવનાઓને ધ્યાનમાં રાખીને હનિમૂન મનાવવું.

હનિમૂન દરમિયાન કઈ વાતો ધ્યાનમાં રાખશો:

* સૌથી પહેલા તમે જ્યાં પણ હનિમૂન મનાવવા જઈ રહ્યા હોવ, તે સ્થળની તમામ જાણકારી મેળવી લેવી જોઈએ જેથી કરીને રસ્તામાં અથવા તો એ જગ્યાએ પહોંચ્યા પછી તમારી નવી દુલ્હનને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે.

*
જ્યાં પણ રોકાણ કરો તમારી પત્નીનું પૂરું ધ્યાન રાખો. બની શકે તો રૂમ કે હોટેલમાં તેને એકલી છોડીને ન જવું જોઈએ.

* રોમાંસની શરૂઆત કરતા સમયે તમારા સાથીની ભાવનાઓને ધ્યાનમાં રાખીને પોતાના પ્રેમનો એકરાર કરવો.

* રૂમમાં રોકાણ દરમિયાન પોતાની પત્નીનાં નાના-નાના ઈશારાઓ પર ધ્યાન કેન્દ્રિત કરો અને તે પ્રમાણે પોતાનો રોમાંસ વધારો.

* જરૂર કરતાં વધુ હનિમૂન મનાવવાનો પ્રયત્ન ન કરો.

* પોતાના પાર્ટનરે પણ કઈ કહેવાનો અવસર આપો.

* પોતાના પાર્ટનરની સાથે એકદમ ફ્રેંક થઈને ઉતાવળમાં પોતાની તમામ ભાવનાઓને ન વ્યક્ત કરો.

* પ્રથમ તો પોતાના સાથીનો વિશ્વાસ કેળવો અને પછી જ તેની સાથે રોમાંસની શરૂઆત કરો.

* પોતાના સાથીની પસંદ-નાપસંદનો ખ્યાલ રાખીને જ પોતાનો કાર્યક્રમનો આગળ વધારો.

* હનિમૂન દરમિયાન જો તે રિસાઈ જાય તો પહેલા તેના હાથને પોતાના હાથમાં લઈને તેને પ્રેમથી સમજાવો, તેના ખભાને થપથપાવો અને પછી તે માની જાય તો જ પહેલ કરો. અન્યથા તમારા હનિમૂનમાં પ્રમોશનને બદલે ડિમોશન થવાની શક્યતા વધુ છે.


આ ન્યૂઝ પર પણ કરો નજર:
જાણો મહિલાઓ વિશે અદભુત રોચક તથ્ય
આપણે સૌ જાણીએ છીએ કે મહિલાઓ સુંદર, નાજુક, સેક્સી અને દેખાવમાં આકર્ષક હોય છે, પરંતુ શું તમે કદી તેમના બીજા પક્ષને જાણવાની કલ્પના કરી છે? જે દરેક...
 
આ સમયે થનારી પીડાને ગંભીરતાથી લેજો
પતિ-પત્ની વચ્ચેનાં સંબંધોમાં ખારાશ વધવાનું કારણ એક બીજાના નજીક ન આવવાનું પણ હોય છે. ઘણીવાર સંભોગના સમયે ખૂબ પીડા થતી હોય છે, જેના લીધે બંને સંભોગ કરવા...

યુવતીઓ આવા પુરુષોને વધુ પસંદ કરે છે
આધુનિકતાના રંગમાં સંપૂર્ણ રીતે રંગાયેલી તેમજ યુવાનીનાં ઉંબરે ઊભેલી યુવતી પોતાની પસંદગીનો પુરુષ કેવો હોવો જોઈએ તે સારી રીતે જાણતી હોય છે...

આ રહી ઓફિસમાં રોમાંસ કરવાની કેટલીક ટિપ્સ
આમ તો, ઓફિસમાં રોમાંસ ન કરવો જોઈએ, પરંતુ તમારો નેચર જ ફ્લર્ટી ટાઈપનો હોય તો તમને કોઈ નહીં રોકી શકતું. દરેક ઓફિસમાં તમને ફ્લર્ટ કરનાર મળી રહેશે...

મહિલાઓ આનાથી જલ્દી ઉત્તેજિત થઈ જતી હોય છે!
શૃંગાર શતક શાસ્ત્રમાં લખ્યું છે કે મહિલાઓને સૌથી વધુ ઉત્તજના તેના તમામ અંગો કરતા...

સ્માર્ટ સેક્સ માટેની સ્માર્ટ ટિપ્સ
સેક્સને લઈને લોકોનાં મનમાં ઘણાં પ્રકારની ભ્રાંતિઓ હોય છે. આ ભ્રાંતિઓ અંતર્ગત લોકો સેક્સનો યોગ્ય આનંદ નથી ઉઠાવી શકતા. અમે અ

( સંબંધિત સમાચાર માટે નીચેની લિંક પર કરો ક્લિક... )
છી છી!! આવી મહિલાઓ આવું કરતી હોય છે! 
મહિલાઓને સેક્સ કરતાં આ વધુ હોય છે પસંદ! 
પ્રસન્ન દાંપત્ય જીવન જોઈતું હોય તો આ રહી તેની ટિપ્સ 
તમારા જીવનની ખુશીઓમાં આનાથી થઈ શકે છે વધારો 

જલ્દી સંતાન જોઈતું હોય તો આ રહી ટિપ્સ 
સુહાગરાતનાં 'ઢોલિયા' પર એવું તો શું બન્યું કે સૌની ઉડાવી દીધી નિંદર! 
મહિલાઓ આ બાબતમાં સૌથી હોય છે બેવફા 
મહિલાઓને આના કારણે વધુ પસંદ હોય છે અંધારું 


 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com