Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 20,2013 11:52:04 PM IST
 

કર્મચારી આટલાં નાનકડાં કામ માટે પણ કલાકો પસાર કરતા હોય છે!

Aug 02, 2012 Offbeat
 
Tags:   Internet E mail Mail Send Office Work Hour Working hour Survey Study Report Technology comment     E-Mail     Print    
 
Viewed: 4640
Rate: 4.5
Rating:
Bookmark The Article

લંડન, તા. 02

એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઓફિસમાં કામ કરનાર કર્મચારી રોજ અઢી કલાક ઈ-મેઈલ લખવામાં પસાર કરી નાંખે છે. એક રિપોર્ટમાં પ્રકાશિત સમાચાર પ્રમાણે મેંકિંસી ગ્લોબલ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા કરાયેલ સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે અઠવાડિયાના 46 કામના કલાકોમાંથી એક ચતૃર્થાંશથી વધુનો સમય કર્મચારીઓએ પોતાના કામ કરવા કરતા ઈ-મેઈલ મેળવવા અને મોકલવામાં પસાર કરી દીધા હતા.

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કર્મચારીઓ વર્ષમાં સરેરાશ 81 કામના કલાકમાં ઓફિસમાં પોતાના કમ્પ્યૂટરમાંથી અન્યને ઈ-મેઈલ મોકલવામાં પસાર કરે છે.

આ ન્યૂઝ પર પણ કરો એજ નજર...

મૃત્યુ પછી પણ તે મોકલે છે ઈ-મેઈલ!
પેન્સિલવેનિયામાં ટિમ હાર્ટના જૂના મિત્ર અને જિમી મેકગ્રોના સંબંધી જેક ફ્રોઈઝનું મોત ગત વર્ષે જૂનમાં થઈ ગયું હતું. પરંતુ તેના મોત પછી તેના ઈ-મેઈલ આઈડી પરથી ...

ઈ-મેઈલ તમારા માટે જોખમી સાબિત થઈ શકે છે શા માટે વાંચો
કોઈ પહાડી પર્યટન સ્થળ અથવા દરિયાઈ તટનો પ્રવાસ તમારો તણાવ ઓછો કરવામાં મદદ કરી શકે છે. જોકે એક નવી શોધથી જાણવા મળે છે કે, જો તમે વાસ્તવ...

ઈન્ટરનેટ વડે ભાઈ-બહેનનો સંબંધ વધુ મજબૂત બન્યો
રક્ષાબંધનનો તહેવાર સદીઓથી દેશભરમાં ઉત્સાહની સાથે મનાવવામાં આવે છે. ઈન્ટરનેટના આ યુગમાં ભાઈબહેનનાં પ્રેમના પ્રતીક આ તહેવારને મનાવવાનો અંદાજ બ...

તમારું ફેસબુક એકાઉન્ટ ચેક કર્યું? જોઈ લેજો, ઇ-મેઇલ એડ્રેસ બદલાયું નથીને?
જો તમે તમારા ફેસબુક એકાઉન્ટ પરની કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન બરાબર જોઈ ન હોય તો, હવે જ્યારે પણ તે જોશો ત્યારે તમને સરપ્રાઇઝ મળશે. હકીકતમાં સોશિયલ નેટર્...

તમારો પાસવર્ડ અસુરક્ષિત છે!
તમને જાણીને નવાઈ ઉપજશે કે ઈન્ટરનેટ માટે જે પાસવર્ડ રાખવામાં આવે છે તેમાં એક ટકાતો માત્ર 10 વખત અનુમાન લગાવીને પાસવર્ડ નાંખવાથી તમારું ઈ-મેઈલ, ફેસબુક કે અન્ય ...

જેલમાં બંધ એક ખૂંખાર કેદીએ ઈન્ટરનેટ વડે પોતાની પસંદગીની મંગેતર શોધી લીધી
પોતાની પત્નીને માર મારવાના ગુનામાં પાંચ વર્ષનો કારાવાસની સજા કાપી રહેલા એક બ્રિટીશ નાગરિકે ઈન્ટરનેટ ડેટિંગ વેબસાઈટની મદદથી પોતાની માટે એક નવી મં..

( સંબંધિત સમાચાર માટે નીચેની લિંક પર કરો ક્લિક...)
અહીંનાં લોકોને અશ્લિલ પોસ્ટ કરવામાં આવે છે ખૂબ જ મજા
સાવધાન ! તમારા મોબાઈલ પરથી આ બટન ન દબાવતા નહીંતર...? 
ગૂગલનું કમ્પ્યૂટર હવે એવા કરશે કારનામા, જેની તમે કલ્પના પણ નહીં કરી હોય! 
તમારું ફેસબુક એકાઉન્ટ ચેક કર્યું? જોઈ લેજો, ઇ-મેઇલ એડ્રેસ બદલાયું નથીને? 

જો તમે લાંબા સમયથી ફેસબુક યૂઝ કરી રહ્યા હોવ, તો આને જરા ધ્યાનમાં લેજો! 





 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com