Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 04:57:19 AM IST
 

હાઈ પ્રોફાઈલ સેકસ રેકેટમાં ગુજરાતી એક્ટ્રેસની ધરપકડ

Aug 02, 2012 National
 
Tags:   Prostitution Hi Profail Heroins Gujarati comment     E-Mail     Print    
 
Viewed: 17977
Rate: 3.1
Rating:
Bookmark The Article

પૂણે, 2 ઓગસ્ટ
  • એક એક્ટ્રેસ ગુજરાતી છે.જે ટીવી સિરીયલો સહિત બે ફિલ્મોમાં કામ કરે છે
  • બીજીએક્ટ્રેસની છે અને સ્થાનિક ફિલ્મોમાં કામ કરી ચુકી છે.
  • હાઈ પ્રોફાઈલ સેક્સ માટે બે કલાકના 50 હજાર રૂપિયા

મુંબઈની બે ટીવી એક્ટ્રેસ અને એક દંપતિ સેક્સ રેકેટમાં શિવાજીનગરની એક આલિશાન હોટલમાંથી મંગળવારની રાતે પકડાયા. સ્મિતા ધીવર (33 વર્ષ) અને એનો પતિ દિનેશ ધિવર મુંબઈમાં ફિલ્મ માટે કાસ્ટિંગ એજન્સી ચલાવે છે. પકડાયેલી બંને એક્ટ્રેસ કેટલીક ટીવી સિરિયલમાં કામ કરી ચુકી છે. ક્રાઈમ બ્રાન્ચના સોશિયલ સિક્યુરિટી સેલના સિનિયર ઈન્સપેક્ટર ભાનુપ્રતાપે જણાવ્યું કે ધીવર  દંપતિએ પોતાનો ગુનો કબુલ કરી લીધો છે.

સબ ઈન્સપેક્ટર અશ્વિની જગપ્રતાપને બાતમી મળી હતી કે શહેરમાં સેક્સ રેકેટ માટે મુંબઈની મોડલો અને ટીવી સિરિયલોની એક્ટ્રેસનો ઉપયાગ કરવામાં આવી રહ્યો છે. પોલીસે નકલી ગ્રાહક બનીને 30 જુલાઈના રોજ સ્મિતા ધીવરનો સંપર્ક કર્યો હતો. સ્મિતા બે ટીવી એક્ટ્રેસને લઈને મંગળવારે પૂણે આવવા રાજી થઈ ગઈ હતી. આ માટે તેણે બે કલાકના 50 હજાર રૂપિયા થશે એમ કહ્યું હતુ.આ ઉપરાંત 10 હજાર રૂપિયા દિનેશ ધિવરના ખાતામાં જમા કરાવવા અને મંગળવારની રાત માટે ફાઈવ સ્ટાર હોટલમાં બે રૂમ બુક કરાવવા માટે કહ્યું.

પોલીસે જણાવ્યું કે ધીવર દંપતિ છેલ્લા ત્રણ વર્ષથી આ સેક્સ રેકેટ ચલાવતા હતા. પકડાયેલી એકએક્ટ્રેસ ગુજરાતી છે.જે ટીવી સિરીયલો સહિત બે ફિલ્મોમાં કામ કરી ચુકી છે.બીજી હરિયાણાની છે અને સ્થાનિક ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

ધીવર દંપતીને 6 ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે એક્ટ્રેસ મેજિસ્ટ્રેટ કસ્ટડીમાં મોકલવામાં આવી છે

 
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com