Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 26,2013 10:09:31 AM IST
 

વિજયનો ઝંડો બરકરાર રાખવા ઉતરશે ટીમ ઈન્ડિયા

Aug 03, 2012 Sports
 
Tags:   Srilanka vs India Team Cricket One Day comment     E-Mail     Print    
 
Viewed: 3994
Rate: 4.2
Rating:
Bookmark The Article

કોલંબો 3, ઓગષ્ટ

શૃંખલા જીત્યા બાદ આત્મ વિશ્વાસથી ઓત-પ્રોત ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકા સામે એક દિવસીય મેચમાં જીતની આ લયને બરકરાર રાખવા મેદાને જંગ ખેલશે.

પાંચ મેચોની આ શૃંખલામાં ભારતનો શરૂઆતથી જ દબદબો રહ્યો હતો. ભારતને ફક્ત એક મેચમાં નવ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

ચોથી વન ડે છ વિકેટે જીત્યા બાદ ભારત 3.1થી આગળ આવી ગયું છે. મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ આ શૃખલા જીત સાથે ફુરી કરવા માંગે છે.

બીજી બાજુ શ્રીલંકાએ ફક્ત એક મેચમાં સારુ પ્રદર્શન કર્યું છે. જેથી તે હારનું અંતર ઓછું કરવા માટે મેદાનમાં ઉતરશે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com