જમૈકા, તા. ૩
કેમર રોચના તરખાટ સામે રોસ ટેલર અને વાન યક સિવાયના બેટ્સમેનો પાણીમાં બેસી જતાં વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ ૨૬૦ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. જવાબમાં પ્રથમ દિવસના અંતે વેસ્ટ ઇન્ડીઝે વિના વિકેટે ૧૧ રન બનાવી લીધા છે. વેસ્ટ ઇન્ડીઝ ૨૪૯ રન પાછળ છે અને તેની ૧૦ વિકેટો અકબંધ છે.
રોચની ૪ વિકેટ, ગપ્ટિલ ૭૧, ટેલર ૬૦
વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન ડેરેન સેમ્મીએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યા હતો. વેટલિંગ ૨ અને મેક્કુલમ શૂન્ય રને આઉટ થતાં ૧૧ રનમાં ૨ વિકેટ ગુમાવી દીધી હતી. ગપ્ટિલ અને ટેલર ટીમની વહારે આવી ૧૦૩ રનની ભાગીદારી નોંધાવી રકાસ ખાળ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝ તરફથી રોચે ૪ વિકેટ ઝડપી હતી.
|
ન્યૂઝીલેન્ડ
|
રન
|
બોલ
|
૪
|
૬
|
|
વેટલિંગ કો. ગેઈલ બો. રોચ
|
૨
|
૧૩
|
૦
|
૦
|
|
ગપ્ટિલ રનઆઉટ
|
૭૧
|
૧૭૪
|
૬
|
૨
|
|
મેક્કુલમ કો. રામદીન બો. બેસ્ટ
|
૦
|
૪
|
૦
|
૦
|
|
ટેલર કો. રામદીન બો. બેસ્ટ
|
૬૦
|
૧૦૦
|
૧૦
|
૦
|
|
વિલિયમ્સન કો. સેમ્મી બો. દેવનારાયણ
|
૨૨
|
૬૪
|
૧
|
૦
|
|
બ્રાઉનિલ કો. રામદીન બો. રોચ
|
૦
|
૬
|
૦
|
૦
|
|
યક બો. દેવનારાયણ
|
૧૬
|
૫૦
|
૧
|
૦
|
|
બ્રેસ્વેલ બો. નારાયણ
|
૧૪
|
૪૩
|
૧
|
૦
|
|
વેગનર કો. બેસ્ટ બો. રોચ
|
૨૩
|
૨૯
|
૪
|
૦
|
|
સાઉથી કો. સેમ્મી બો. રોચ
|
૧૮
|
૯
|
૧
|
૨
|
|
બોલ્ટ અણનમ
|
૧૪
|
૧૬
|
૨
|
૦
|
એકસ્ટ્રા : ૨૦, કુલ : (૮૨.૫ ઓવરમાં) ૨૬૦, વિકેટ : ૧-૧૦, ૨-૧૧, ૩-૧૧૪, ૪-૧૬૧, ૫-૧૬૨, ૬-૧૭૦, ૭-૨૦૨, ૮-૨૦૨, ૯-૨૨૫, ૧૦-૨૬૦. બોલિંગ : રોચ : ૧૭.૫-૨-૭૦-૪, બેસ્ટ : ૧૬-૧-૪૦-૨, સેમ્મી : ૧૦-૧-૩૧-૦, નારાયણ : ૨૬-૭-૬૬-૧, સેમ્યુઅલ્સ : ૧-૦-૨-૦, દેવનારાયણ : ૧૨-૩-૪૩-૨.
|
વેસ્ટ ઇન્ડીઝ
|
રન
|
બોલ
|
૪
|
૬
|
|
ગેઈલ રમતમાં
|
૧
|
૧૩
|
૦
|
૦
|
|
પોવેલ રમતમાં
|
૧૦
|
૧૭
|
૨
|
૦
|
એકસ્ટ્રા : ૦૦, કુલ : (પ ઓવરમાં, વિના વિકેટે) ૧૧. બોલિંગ : બોલ્ટ : ૩-૧-૭-૦, બ્રેસ્વેલ : ૧-૦-૪-૦, સાઉથી : ૧-૧-૦-૦.