Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 05:44:36 AM IST
 

૨૦ લાખ ચાહકોએ ‘હિરોઇન’ને માણીલીધી યુટ્યુબ પર

Aug 04, 2012 Entertainment > Bollywood News
 
Tags:   Heroen Film Trailor 20 Lakh comment     E-Mail     Print    
 
Viewed: 2194
Rate: 4.5
Rating:
Bookmark The Article

નવી દિલ્હી, ૪ ઓગસ્ટ ૨૦૧૨

અભિનેત્રી કરીના કપૂરની બહુ ચર્ચિત ફિલ્મ ‘હિરોઇન’નું પહેલું ટ્રેલર યુટ્યુબ પર મૂકવામાં આવ્યું હતુ જેને ૨૦ લાખ પ્રેક્ષકોએ નિહાળી લીધું છે. આ ફિલ્મનું ટ્રેલર ૨૫ જુલાઇ એ નાના પડદા અને ઇન્ટરનેટ એક સાથે બતાવવામાં આવ્યું હતું અને પ્રેક્ષકો તરફથી મળેલા સારા પ્રતિભાવથી મધુર બહુજ ખુશ દેખાઇ રહ્યા છે.

મધુરે એક જુબાનીમાં કહ્યું હતું કે ફિલ્મનાં ટ્રેલરને મળેલી સારી પ્રતિક્રિયાથી તે બહુજ ખુશ છે. આ તો એક શરૂઆત છે.આ ફિલ્મમાં કરીના એ માહી અરોડા નામની એક અભિનેત્રીનો રોલ કર્યો છે. આ ફિલ્મ થકી ફિલ્મી કલાકારનાં જીવનનાં ઉતાર-ચઢાવને પ્રસ્તુત કરવાની કોશિશ કરી છે.

ફિલ્મની શરૂઆતમાં એક અભિનેત્રીની જીંદગીનાં દરેક સંઘર્ષ , સફળતા , અસફળતાને બતાવવામાં આવ્યાં છે, જેનાં વધારે દ્ર્શ્યોમાં કરીના આકર્ષક દેખાઇ છે. ટ્રેલરમાં કરીનાનાં આઇટમ નંમ્બર ‘હલકટ જવાની...’નાં દ્ર્શ્યો પણ ઉમેરવામાં આવ્યા છે. યુટીવી મોશન પિકચરની ફિલ્મ હિરોઇન ૨૧ સપ્ટેમ્બરે રીલઝ થશે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com