Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 20,2013 01:36:57 AM IST
 

7મી સપ્ટેમ્બરથી શરૂ થશે 'KBC' ની ધમાલ

Aug 06, 2012 Entertainment > Tellywood
 
Tags:   Kaun banega Crorepati Amitabh Bachhan BIG B Sony TV comment     E-Mail     Print    
 
Viewed: 1153
Rate: 5.0
Rating:
Bookmark The Article

મુંબઈ, 6 ઓગસ્ટ

ટેલિવિઝનનો અત્યાર સુધીનો સૌથી સફળ ક્વીઝ શૉ 'કૌન બનેગા કરોડપતિ' ની 6ઠ્ઠી સિઝન સપ્ટેમ્બરની 7મી તારીખથી શરૂ થઈ રહી છે. સોની ટેલિવિઝન પર શરૂ થનાર કેબીસી 7મી સપ્ટેમ્બરથી 26મી જાન્યુઆરી સુધી ચાલશે.

આ વખતે પણ કેબીસીને અમિતાભ બચ્ચન જ હોસ્ટ કરશે. આ શૉ 90 મિનિટ સુધીનો કરવામાં આવ્યો છે. જો કે આ વખતે 'કૌન બનેગા કરોડપતિ' સપ્તાહનાં પાંચ વારની જગ્યાએ પ્રાઈમ ટાઈમમાં એટલે કે શુક્રવાર થી રવિવાર સુધી બતાવવામાં આવશે. 'કેબીસી' ની આ સિઝનને પણ કેડબરી અને આઈડિયા જ સ્પોન્સર કરી રહ્યાં છે. જો કે આ વખતે સોની ચેનલે એક સેકન્ડનો ચાર્જ વધારીને પાંચ લાખ કર્યો છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com