Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 07:55:31 PM IST
 

ટેસ્ટ રેંકિંગ : સચિન અને ઝહિર 12માં નંબરે

Aug 07, 2012 Sports
 
Tags:   Cricket Sachin Tendulkar Test Renking comment     E-Mail     Print    
 
Viewed: 1932
Rate: 5.0
Rating:
Bookmark The Article

દુબઈ 7, ઓગષ્ટ

ભારતનો સ્ટાર બેટ્સમેન સચિન તેંડુલકર અને ફાસ્ટ બોલર ઝાહિર ખાન આઈસીસીએ જાહેર કરેલ તાજા રેકિંગ લીસ્ટમાં 12માં સ્થાને છે. આ બંને સર્વશ્રેષ્ઠ રેકિંગમાં સ્થાન પામનાર ભારતીય ખેલાડીઓ છે. બેટ્સમેનની રેંકિંગમાં તેંડુલકર ટોપ 20માં શામેલ એકલો ભારતીય ખેલાડી છે જ્યારે બોલીંગમાં પ્રજ્ઞાન ઓઝા 20માં સ્થાને છે.
 
આ વખતે ઈંગ્લેંડનો કેવિન પીટરસન દક્ષિણ આફ્રિકા સામે રમાયેલ બીજી ટેસ્ટમાં સદી મારવાના કારણે પરીથી ટોપ 10માં શામેલ થઈ ગયો છે. પીટરસને 149 રનનની જબરજસ્ત પારી રમી હતી જેથી તે સાત સ્ટેપ છલાંગ લગાવીને 10માં નંબર પર આવી ગયો છે.

બોલીંગના લીસ્ટમાં દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર વર્નાન ફિલેંડરે ત્રણ વિકેટ લેવાના દમ પર પોતાના કેરીયરની સર્વશ્રેષ્ઠ રેકિંગ હાશીલ કરી શક્યો છે. હાલ તે ત્રીજા નંબર પર આવી પહોંચ્યો છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com