Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 07:14:46 AM IST
 

‘તારક મહેતાની સ્પે. પ્રખ્યાત જેઠાલાલ સોડા ફક્ત રૂ. 5 માં’

Aug 07, 2012 Offbeat
 
Tags:   Jethalal Soda comment     E-Mail     Print    
 
Viewed: 10039
Rate: 4.6
Rating:
Bookmark The Article

Sandesh.com

કહેવાય છે કે ગુજરાતીઓ પાક્કા વ્યાપારીઓ હોય છે, વ્યાપારમાં અને કોડીના વ્યવહારમાં પણ તેને કોઈ ના પહોંચી વળે. આ બધા તથ્યોને સાર્થક કરવા એક ગુજ્જુ સોડાવાળાએ સોડાના ધૂમ વેચાણ માટે કંઈક અનોખી જ તરકીબ અપનાવી છે. જે આપ તસવીરમાં જોઈ શકો છો અને વાંચી પણ શકો છો.

હાલમાં ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ સિરિયલ ખૂબ જ ફેમશ થઈ છે. જેમાં ગોકુલધામમાં રહેતા ગુજરાતી જેઠાલાલ અને તેમના અન્ય મિત્રો દરરોજ સોડા પીવા માટે અબ્દુલની દુકાન પર જતા હોય છે. આવા જ કંઈક દ્રશ્યોથી પ્રભાવીત થઈને આ ગુજરાતી સોડાવાળા ભાઈએ તેમની દુકાન આગળ જેઠાલાલની તસવીર ટીંગાળી નીચે લખી દીધું છે- ‘તારક મહેતાની સ્પે. પ્રખ્યાત જેઠાલાલ સોડા ફક્ત રૂ. 5 માં’
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com