૧૭૬૮૬ પાર તાં ૧૮૦૦૦ તરફી નક્કર ચાલ શરૂ થશે
બીએસઈ ઈન્ડેક્સઃ (૧૭૬૦૨) ૧૭૬૫૦- ૧૭૬૮૬ની પ્રતિકાર સપાટી હવે ધ્યાનમાં રાખવી. ૧૭૬૮૬ પાર તાં રોકેટગતિથી ૧૭૭૭૫ તથા તે બાદ ૧૭૯૧૬- ૧૭૯૫૭નો ભારે સુધારો જોવાશે. નીચામાં ૧૭૫૩૦ નજીકનો તથા ૧૭૪૭૮ મજબૂત ટેકો છે, લેણ પેટે ૧૭૪૧૮નો સ્ટોપલોસ રાખવો.
નિફટી ઓગસ્ટ ફયૂચરઃ (૫૩૪૮) ૫૩૩૮- ૫૩૩૦ નજીકના તથા ૫૩૧૦ મજબૂત ટેકા છે, લેણ પેટે ૫૨૯૫નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૫૩૬૭ પાર તાં ૫૩૯૫ તથા ૫૪૧૬નો આરંભિક વધુ સુધારો જોવાશે. ૫૪૧૬ પાર તાં સુધારો ઉપર ટકી આગળ વધશે અને ૫૪૪૪ તથા ૫૪૬૭- ૫૪૭૨ના આંક આવશે.
બેંક નિફટી ઓગસ્ટ ફૂયૂચરઃ (૧૦૬૨૧) ૧૦૫૭૨ના ટેકાને અનુલક્ષી ૧૦૪૯૩ના સ્ટોપલોસથી લેવું ઉપરમાં ૧૦૬૭૨ તથા તે બાદ ૧૦૭૨૬ અને ૧૦૮૩૭નો વધુ સુધારો જોવાશે.
સ્ટેટ બેંકઃ (૨૦૫૯) ૨૦૫૪ નજીકનો ૨૦૪૨- ૨૦૩૭ના ટેકાને અનુલક્ષી ૨૦૧૨ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૨૦૭૬ તથા ૨૦૯૯ના ભાવ આવશે.
પીએનબીઃ (૭૫૪) ૭૪૭ના ઘટાડે ૭૩૭ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૭૫૯ પાર તાં ૭૭૦ તથા ૭૭૭ના ભાવ આવશે.
અલ્હાબાદ બેંકઃ (૧૩૨/૫૦) ૧૩૦/૫૦ના ઘટાડે ૧૨૯ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૧૩૫/૫૦ પાર તાં ૧૪૦/૨૫ નો ભાવ આવશે.
આઈસીઆઈસીઆઈ બેંકઃ (૯૭૪) ૯૬૬ના ઘટાડે ૯૫૪ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૯૭૭ પાર તાં ૯૮૭ તથા તે બાદ ૧૦૦૨ના ભાવ આવશે.
એક્સિસ બેંકઃ (૧૦૯૦) ૧૦૮૦ તથા ૧૦૭૨ના ઘટાડે ૧૦૬૫ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૧૦૯૭ પાર તાં ૧૧૧૩ તથા ૧૧૩૭ના ભાવ આવશે.
ઈન્ફોસીસઃ (૨૨૫૫) ૨૨૪૬ તથા ૨૨૩૩ના ઘટાડે ૨૨૨૪ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૨૨૮૦ તથા ૨૩૦૯ના ભાવ આવશે.
ટીસીએસઃ (૧૨૬૫) ૧૨૫૦ તથા ૧૨૪૪ના ઘટાડે ૧૨૩૦ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૧૨૮૫ તથા તે બાદ ૧૩૦૫ અને ૧૩૩૮ના ભાવ આવશે.
ગેઈલઃ (૩૭૭) ૩૭૨/૫૦ના ઘટાડે ૩૬૫ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૩૮૯નો ભાવ આવશે.
રિલાયન્સઃ (૭૮૪) ૭૭૮નો સ્ટોપલોસ લેણ પેટે રાખવો. ઉપરમાં ૭૯૮ તથા ૮૦૪ના ભાવ આરંભમાં આવશે. ૮૦૪ પાર તાં ૮૨૧-૮૨૬નો વધુ સુધારો જોવાશે. નીચામાં ૭૭૮ તૂટતાં ૭૬૭ તથા ૭૬૧ની નીચી સપાટી ઈન્ટ્રાડેમાં આવશે.