Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 01:58:28 PM IST
 

વગર વરસાદે છલકાઈ ભરૂચની નર્મદા નદી, હાઈએલર્ટ જારી, તસવીરો

Aug 08, 2012 Baroda > Bharuch-Narmada
 
Tags:   Bharuch Narmada River Kevadiya Colony Rain Monsoon comment     E-Mail     Print    
 
Viewed: 7518
Rate: 4.0
Rating:
Bookmark The Article

ભરૂચ, 8 ઓગસ્ટ

ભરૂચ અને અંકલેશ્વર સહિત 023 જેટલાં ગામોને પ્રશાસન દ્વારા હાઈએલર્ટ કરાયાં છે. ઉપરવટમાં થયેલા ભારે વરસાદને કારણે નર્મદા નદીમાં પાણીની આવક વધી રહી છે. કેવડીયા સ્થિત નર્મદા ડેમ હાલમાં 127 મીટરથી ઓવર ફ્લો થઈ રહ્યો છે, જેનાં પગલે ભરૂચ નજીક નર્મદા નદીમાં પણ પાણીની આવકમાં વધારો થવાની શકયતા છે.  ગુરુવારે ભરૂચ નજીક જબુંસર ખાતેની નર્મદા નદીનું સ્તર 29 ફૂટે આંબે તેવી શક્યતાઓ વહીવટી તંત્ર દ્વારા સૂચવવામાં આવી છે, જેનાં પગલે આજ રોજ જિલ્લા કલેક્ટરનાં અધ્યક્ષ સ્થાને તાકીદી બેઠક બોલવવામાં આવી હતી અને અધિકારીઓને નીચાણવાળા વિસ્તારોને સતર્ક કરી દેવાની સૂચના આપવામાં આવી હતી. ભરૂચ તાલુકાનાં 23 જેટલાં ગામોને હાઈ એલર્ટ કરવામાં આવ્યાં છે.


















 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com