|
|
ફ્રોડ ડિગ્રીઓ રજૂ કરી IT સેક્ટરમાં નોકરી મેળવવાનો ટ્રેન્ડ વધ્યો
|
|
Aug 08, 2012
|
Business >
Business News
|
|
|
|
|
|
|
નવી દિલ્હી, 8 ઓગસ્ટ
આઈટી ફર્મ આઈબીએમમાં કામ કરનાર 33 વર્ષીય આર નંદન વિશે ગત્ મહિને જાણવા મળ્યુ કે, તે પોતાની પત્નીના એકડેમીક સર્ટીફીકેટ્સનો દુરઉપયોગ કરી 24 લાખની નોકરી કરી રહ્યો હતો. આ સમાચારે રીજ્યુમ ફ્રોડને એક વાર ફરી સમાચારોના દાયરામાં લાવી દીધુ છે. તેનાથી એ પણ જાણવા મળે છે કે 100 અરબ ડોલરની આઈટી ઈમ્ડસ્ટ્રીઝ માટે આ કેટલી મોટી સમસ્યા છે.
જો પત્ની સાથે નંદનનો ઝઘડો ન થયો હોત તો, કદાચ તેના ફ્રોડ સર્ટિફીકેટની વાત પ્રકાશમાં ન આવી હોત. આઈટી ઈન્ડસ્ટ્રીઝ આ સમસ્યાને ખતમ કરવાની કોશિશ કરી રહી છે.આમ છતાં દર વર્ષે ઘણા લોકો નંદનની જેમ આ રીતે નોકરી મેળવી રહ્યા છે. ઈન્ડસ્ટ્રીઝના લોકો અને હાયરિંગ એક્સપર્ટનુ કહવુ છે કે, 5 માંથી 1 રિઝ્યુમ શકના દાયરામાં છે.
મા ફોઈ રેન્ડસ્ટૈડમાં હેડ ઓફ સ્ટાફીંગ બિઝનેસ આદિત્ય મિશ્રાનુ કહેવુ છે કે,'ક્યારે પણ જો તપાસ કરવામાં આવે તો કોઈપણ કંપનીમાં કામ કરનાર 10 ટકા લોકો ફ્રોડ સર્ટીફિકેટ રજૂ કરી દોષિત જાણવા મળશે' મા ફોઈ રેન્ડસ્ટૈડ દેશની મોટી એચઆર કંપનીઓમાંની એક કંપની છે.
|
|
|
|
|
|
Share This
|
|
|
- More News
: Business News
-
|
|
|
|
|
|
|
|
blog comments powered by
|
|
|
|
|
|
|
|