Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 10:50:20 AM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
Breaking News વડાપ્રધાન બપોરે 2 વાગે ઉત્તરાખંડની મુલાકાત લેશે
 

સી.એની આપીસીસી પરીક્ષાનું પરીણામ જાહેર

Aug 08, 2012 Ahmedabad > Ahmedabad City
 
Tags:   CA Exame Result Ahmedabad comment     E-Mail     Print    
 
Viewed: 896
Rate: 0
Rating:
Bookmark The Article

અમદાવાદ, 8 ઓગસ્ટ

ધ ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન દ્વારા લેવાયેલી આઈપીસીસી પરીક્ષાનું પરીણામ જાહેર કરાયું છે. અમદાવાદ ચુપ્ટરનું પરિણામ પણ  જાહેર કરાયું છે. અમદાવાદ ચેપ્ટરના વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડીયાના ટોપ 50માં આવ્યા છે જેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરાશે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહોલા સીએની સીપીટી અને ફાઈનલ પરીક્ષાનું પરીણામ જાહેર કરાયું હતું.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com