Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 03:55:46 AM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

સ્લિમ એશ્વર્યાં રાય ઈઝ રિટર્ન, તસવીરો

Aug 08, 2012 Entertainment > Bollywood News
 
Tags:   Aishwarya Rai Aaradhya Bachhan Beti B Bollywood comment     E-Mail     Print    
 
Viewed: 6867
Rate: 4.0
Rating:
Bookmark The Article

મુંબઈ, 8 ઓગસ્ટ

અભિનેત્રી એશ્વર્યા રાય પુત્રી આરાધ્યાને જન્મ આપ્યાં બાદ વજન વધી જવાના કારણે ચર્ચામાં આવી ગઈ હતી અને ઘણાં લોકોએ તેનાં વજન પર ટિપ્પણીઓ પણ આપી હતી. જો કે એશ્વર્યાંએ પોતાના માતૃત્વને મનભરીને માણ્યાં બાદ પોતાની ટિપ્પણી કરતાં લોકોને જવાબ આપી દીધો છે.

એશ્વર્યાંએ છેલ્લાં 3 મહિનાની અંદર પોતાનું વજન ઉતારી દીધું છે. તાજેતરમાં જ એશ્વર્યાએ એક જ્વેલરીની એડમાં કામ કર્યું છે અને તેમાં તે પહેલાની  જેમ જ સુંદર દેખાઈ રહી છે. આ એડમાં એશ્વર્યાંએ પાણીની અંદર સીન આપ્યાં છે, જેમાં તે સ્લિમ અને હોટ દેખાઈ રહી છે.







માતા બન્યાં બાદ એશ્વર્યાં રાયનું વજન વધી ગયું હતું તેની તસવીરો




 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com