Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 06:40:44 AM IST
 

સની લિયોન આ રીતે માર્ગમાં રખડતાં કૂતરાઓનું ગુજરાન કરશે

Aug 11, 2012 Entertainment > Bollywood News
 
Tags:   Sunny leone Jism-2 Bollywood Jism-2 PETA Dog Pooja Bhatt Randeep Hooda Arunoday Singh PETA India Dino Morea Auction comment     E-Mail     Print    
 
Viewed: 6882
Rate: 3.0
Rating:
Read in English
Bookmark The Article

લખનઉ, તા. 11

કેનેડિયન પોર્નસ્ટાર સની લિયોન દ્વારા બોલિવૂડની ફિલ્મ જિસ્મ-2માં પહેરેલાં વસ્ત્રો (વોર્ડરોબ)ની હરાજી થશે. આ હરાજીને લીધે માર્ગ પર ભટકતાં કૂતરાનું ગુજરાન થશે.

જનાવરો પ્રત્યે ક્રૂરતા સામે કામ કરનારી આંતરરાષ્ટ્રીય સંસ્થા પીપલ્સ ફૉર એથિકલ ટ્રીટમેન્ટ ઑફ એનિમલ (પેટા)એ માર્ગોમાં ભટકતાં કૂતરાઓનું ગુજરાન થાય તેનું મોટું અભિયાન શરૂ કર્યું છે. જિસ્મ-2ની નિર્દેશનિકા પૂજા ભટ્ટ અને સહ નિર્માતા ડિનો મોરિયાએ પૂરો વોર્ડરોબ આ સંસ્થાના કામ માટે આપી દીધો છે.

અભિનેત્રી સની લિયોન અને અભિનેતા અરુણોગય સિંહ અને રણદીપ હૂડા સહિત તમામ કલાકાકોએ ફિલ્મમાં જે કપડાં પહેર્યાં હતાં તેની હવે હરાજી કરાશે. હરાજીમાંથી મળેલી રકમ માર્ગ પર ભટકતા કૂતરાનું લાલન પાલનમાં ખર્ચાશે.

પેટા સંસ્થાના એક સૂત્રનું કહેવું છે કે દેશમાં આશરે 10 કરોડ કરતાં વધુ ભટકતાં કૂતરા માર્ગ રહે છે. કેટલાક માર્ગ પર વાહનોની અડફેટે ચઢી જાય છે, તો કેટલાકને લોકો જ મારી નાંખતા હોય છે.

સંસ્થાએ આવાં આશ્રયવિહોણા કૂતરાઓને પાળવાની જવાબદારી લીધી છે, અને આ માટે ખાસ અભિયાન શરૂ કર્યું છે. સંસ્થાએ જનાવરોને પ્રેમ કરનારને પણ અપીલ કરી છે કે આવા કૂતરાઓને પાળવા જોઈએ અને પોતાના ઘરે આશરો આપે.

આ ન્યૂઝ પર પણ કરો નજર:
સની લિયોને એવું શું કર્યું કે, લોકો ઘડી ભર વિચારતા જ રહ્યા
ઈન્ડો-કેનેડિયન પોર્નસ્ટાર સની લિયોને જિસ્મ-2 ફિલ્મ પછી બોલિવૂડની વધુ એક ફિલ્મ રાગિણી એસએમએસ-2 સાઈન કરી છે, જેનું શૂટિંગ જિસ્મ-2 પૂર્ણ કર્યા પછી શરૂ કરશે. સનીને જ્યારે આ...

સની લિયોનનું આ કડવું સત્ય જાણીને તમારી આંખો થઈ શકે છે પહોળી!
ઈન્ડો-કેનેડિયન એડલ્ટ સ્ટાર સની લિયોન જ્યારથી નાના પડદે આવતા બિગ બોસમાં ચમકી છે, ત્યારે એક અથવા બીજી રીતે ચર્ચામાં રહેવા

... તો હું વિલન ન હોત:પ્રેમ ચોપડા
બોલિવૂ઼ડના જાણીતા ખલનાયક રહેલા પ્રેમ ચોપડાને આજે કોણ નથી જાણતું.? જો કે એ વાત જુદી છે કે ફિલ્મોમાં અભિનયને લીધે લોકો કંઈક અલગ રીતે તારવી લેતા હોય...



 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com