E–Paper
|
Gujarati Calendar
|
Archive
|
Bookmark us
|
Book Your Ad Online
May 26,2013 03:44:33 AM IST
Home
National
Mumbai
Delhi
Kolkata
Chennai
Others
Gujarat
Ahmedabad
Baroda
Surat
Rajkot
Bhavnagar
Bhuj
Other Districts
Event Of The Day
Obituaries
Business
News
Commodity
Corporate
Tax Expert
Daily Trading Technical
World
Sports
Cricket
Football
Hockey
Tennis
Others
Entertainment
Bollywood
Hollywood
Preview
Review
Interview
Television
Crossword
Sudoku
Movie Showtime
Jokes
Supplements
Editorial
Columnists
Health
Career
Nari
Ardha Saptahik
Shraddha
Nakshatra
Cine Sandesh
Kids World
Sanskar
Stree
i Tech
Life
Health & LifeStyle
Fashion & Beauty
Sex & Relationship
Science & Technology
Spiritual
Travel
Offbeat
Recipes
Strange Facts
Astrology
Daily
Weekly
Yearly
Special
Sandesh News
Photogallery
Services
Classified
Jobs
Gujarati Lexicon
Sandesh Lokkosh
Matrimonial
Gujarati Calendar
Sandesh on Mobile
Dynakode
Book Your Ads
Money Transfer
City Life
IPL 2013
આના ઉપયોગથી ગર્ભવતી મહિલાઓ ડિપ્રેશનથી દૂર રહે છે
Aug 11, 2012
Offbeat
Tags:
•
Yoga
•
Health
•
Pregnant women
•
Pregnant
•
Pregnancy
•
Depression
•
Yog
•
Health & Lifestyle
•
Women health
Viewed:
1697
|
Rate:
3.5
|
Rating:
|
વૉશિંગ્ટન, તા. ૧૧
ગર્ભવતી મહિલાઓમાં ડિપ્રેશન ઘટાડવામાં યોગ મદદરૃપ થતો હોવાનું અમેરિકાની યુનિર્વિસટી ઓફ મિશિગન હેલ્થ સિસ્ટમના અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે.
ગર્ભવતી મહિલાઓનો મૂડ સામાન્ય રીતે સતત બદલાતો રહેતો હોય છે પરંતુ કેટલીક સગર્ભા મહિલાઓમાં ડિપ્રેશન વધારે રહેતું હોય છે. પાંચમાંથી એક ગર્ભવતી મહિલા વધુ ડિપ્રેશનથી પીડાતી હોય છે.
પાંચમાંથી એક ગર્ભવતી મહિલા વધુ ડિપ્રેશનથી પીડાતી હોય છે
અભ્યાસના ભાગરૃપે ગર્ભવતી મહિલાઓ માટે ૧૦ અઠવાડિયાની યોગશિબિર યોજવામાં આવી હતી, જે દરમિયાન તેમનાં ડિપ્રેશનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. અભ્યાસ હાથ ધરવામાં અગત્યની ભૂમિકા ભજવનારા મારિયા મુઝિકે કહ્યું હતું કે, "અમે સાંભળ્યું હતું કે યોગ કરતી ગર્ભવતી મહિલાઓમાં સ્ટ્રેસ ઘટે છે પરંતુ કેવી રીતે ઘટે છે તે અંગે અમારી પાસે કોઇ ડેટા નહોતો. અમારા અભ્યાસથી સૌપ્રથમ વખત માલૂમ પડયું છે કે ગર્ભવતી મહિલાઓમાં ડિપ્રેશન દૂર કરવા માટે યોગ ફાર્માસ્યુટિકલ ટ્રીટમેન્ટનો વિકલ્પ બની શકે છે. યોગ કરતી ગર્ભવતી મહિલાઓનું ગર્ભસ્થ શિશુ સાથેનું એટેચમેન્ટ પણ વધે છે, જેનાથી માતા અને બાળક બન્નેનું સ્વાસ્થ્ય સારું રહે છે."
ખાસ સમાચાર :
માસિક ધર્મ સમયે પજવતી સમસ્યાઓ આ રીતે કરો દૂર
મહિલાઓને 'એ' દિવસોમાં હેરાન કરતી સમસ્યાઓ જેવી કે ગભરામણ, ઠંડી લાગવી કે ગરમી લાગવી વગેરેને આ ટિપ્સથી દૂર કરી શકાય છે.
કોણે કહ્યું, માસિક ધર્મ સમયે સેક્સ ન માણી શકાય?
આ સમય દરમિયાન સ્ત્રીઓ સેક્સને વધુ એન્જોય કરતી હોય છે અને આ દરમિયાન સેક્સ સ્ત્રીઓ માટે દર્દનું નિવારણ બની જાય છે. તેણી જણાવે છે કે આ દરમિયાન, "સેક્સ ફીલગુડ હોર્મોન્સ એન્ડ્રોફિન્સ
વૈશ્વિક મંદીમાં પણ આ રેસ્ટોરન્ટ કઈ રીતે ધમધોકાર ચાલે છે, જુઓ તસવીરો!
યૂરો ઝોન ક્રાઈસિસ, મોંઘવારી અને મંદીના ભરડામાં પીસાઈ રહેલી દુનિયામાં લોકોની ખરીદશક્તિમાં અદભુત રીતે ઘટાડો નોંધાયો છે આવા સમયે એક એવી રેસ્ટોરંટની વાત કરી રહ્યા છીએ જે આવી ભયંકર મંદીમાં પણ સરસ ચાલી રહી છે અને નોટોની ટંકશાળ બની રહી છે. શું છે આનું કારણ તે જાણવા માટે ....
હવાઈયાત્રામાં મહિલાનાં સ્તન બન્યા બાધક
યૂએસ એરલાઈન્સ સાઉથવેસ્ટના સ્ટાફે આ મહિલાનાં ડ્રેસને અયોગ્ય જણાવીને તેને વિમાનમાં પ્રવાસ કરવાથી મનાઈ ફરમાવી દીધી હતી. સ્ટાફનો દાવો હતો કે આ કપ...
... તે સમયે મહિલાઓ સેકસ વિશે વધુ વિચારે છે
એક નવા શોધ અનુસાર, જે સમયમાં મહિલાઓનાં શરીરમાં અંડાણુ બને છે તે સમયે સેકસને લઈને વધુ કલ્પના કરે છે. લેથબ્રિજ યુનિવર્સિટીના શોધર્તાઓ જોયું કે એકલી...
ભારતમાં ફર્ટિલિટી રેટમાં ૧૯ ટકાનો થયેલો ઘટાડો
ભારતમાં ટોટલ ફર્ટિલિટી રેટ (ટીએફઆર)માં છેલ્લા દશકમાં ૧૯ ટકાનો ઉલ્લેખનીય ઘટાડો થયો છે. ટોટલ ફર્ટાલિટી રેટ તેના રિપ્રોડેક્ટીવગાળા દરમિયાન અથવા તો
( સંબંધિત સમાચાર માટે નીચેની લિંક પર કરો ક્લિક...)
ચોમાસામાં રાખજો આ બાબતોનું ધ્યાન, નહીંતર ન થવાનું થશે!
સિગારેટનાં વ્યસનથી કંટાળી ગયા હોવ તો, આ રહી તમારા માટે ખુશ ખબર!
તમારા બાળકની આ બાબતનું રાખો ખાસ ધ્યાન
મુજે દુનિયાવાલો શરાબી ન સમજો!
સ્લીમ બોડી જોઈતી હોય તો અપનાવો આ ફંડા
જૉબ શોધી રહ્યા હોવ તો આની પર થોડું ધ્યાન આપશો, નોકરી તમારા હાથમાં આવી જ સમજો!
સ્લિમ બનવાનું તમે નક્કી કરી લીધું હોય તો, આપો આ બાબત પર ખાસ ધ્યાન!
Share This
Photos:
•
Yoga
•
Health
•
Pregnant women
•
Pregnant
•
Pregnancy
•
Depression
•
Yog
•
Health & Lifestyle
•
Women health
Videos:
•
Yoga
•
Health
•
Pregnant women
•
Pregnant
•
Pregnancy
•
Depression
•
Yog
•
Health & Lifestyle
•
Women health
More News
: Offbeat
•
ઓહો! રવિવારે દેખાશે શુક્ર, ગુરુ અને બુધનું અનોખું મિલન
•
જ્વાળામુખીની નજીક જઈને ફોટા પાડવાનો શોખ છે આ ભાઈને!
•
વાંચો! ટામેટું, પેર કે પછી બ્રિક્સ, તમે કોના જેવા છો?
•
OMG: ૨.૨૨ કરોડમાં વેચાયું એક કબૂતર
View all news
Related News
•
જુઓ તસવીરો! અહીંયા સ્વાન પણ કરે છે યોગ
•
શું તમે પણ સતત કોમ્પ્યૂટર સામે બિઝી રહો છો? તો કરો યોગ
Please enable JavaScript to view the
comments powered by Disqus.
blog comments powered by
Disqus
Most Popular
Read
Emailed
•
સેક્સ કરી છોકરીઓને 'પાક' કરતો હતો કાશ્મિરનો મૌલવી
•
દાઉદ ૧૯૮૬માં ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં આવ્યો હતો : રવી શાસ્ત્રી
•
અમદાવાદ એરપોર્ટ પર પ્રીતિ ઝિંટાએ કર્યો હંગામો
•
મુશ્કેલીમાં સના ખાન, કિડનેપિંગના કેસમાં ફંસાઈ
View More..
•
તમે કોની સામે રડી શકો છો?
•
સ્વાસ્થ્યપ્રદ બટાકા
•
ભારતમાંથી નવું હૃદય મેળવીને પાકિસ્તાની યુવાન સ્વદેશ જવા તૈયાર
•
લુપ્ત થઈ રહેલી નદીઓ, દેશની ૨૭ નદીઓ સુકાઈ રહી છે
View More..
Reading Problem?
|
About Us
|
Advertise with Us
|
US Edition
|
Contact Us
|
Site Map
|
Financial Results
|
Corporate Governance
|
Annual Reports
|
Shareholding Pattern
|
Feedback
Privacy Policy
|
News For Your Site
|
Code Of Conduct
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com