Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 26,2013 12:54:10 PM IST
 

એથલીટ પિન્કી પ્રામાણિકને રેલવેમાં ફરી નોકરી મળી

Aug 11, 2012 Sports
 
Tags:   Pinki Pramanik Gold medal Railway Job Rape charge Gender test report Report Gender issues comment     E-Mail     Print    
 
Viewed: 1657
Rate: 0
Rating:
Bookmark The Article

કોલકાતા, તા. 11

એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી એથલીટ પિન્કી પ્રામાણિકને બરતરફના આદેશ રદ્દ થયા પછી તેને રેલવેની નોકરી ફરીથી બહાલ કરી દેવાઈ છે. પિન્કી પર પુરુષ હોવાનો અને એક મહિલા સાથે રેપ કરવાનો આરોપ મૂકાયો હતો. પૂર્વ રેલવેના એક પ્રવક્તાએ શનિવારે જણાવ્યું કે આ યોગ્ય છે કે પિન્કી પ્રામાણિક આવતીકાલે કામ પર પાછી ફરી રહી છે.

પ્રામાણિક પૂર્વ રેલવેમાં ટિકિટ કલેકટરના પદ પર કાર્યરત હતી. નોંધનીય છે કે તેની ધરપકડ બાદ તેને નોકરીમાંથી બરતરફ કરી દેવામાં આવી હતી.


આ ન્યૂઝ પર પણ કરો નજર: 
પિન્કીનો જાતિ સંબંધી રિપોર્ટ તૈયાર, રિપોર્ટને કોર્ટમાં રજૂ કરાશે
એશિયન રમતોમાં ગોલ્ડ મેડલ વિજેતા પિન્કી પ્રામાણિકનાં ક્રોમોસોમ પેટર્ન ટેસ્ટનો રિપોર્ટ મળી ગયો છે. જેને ઉત્તરી જિલ્લામાં બારાસાત સ્થિત કોર્ટમાં મોકલાશે. આ રિ...
આખરે પિન્કી પ્રામાણિકનું રહસ્ય લોકો સમક્ષ આવી જ ગયું
એશિયાઈ રમતોની ગોલ્ડ મેડલ વિજેતા પિન્કી પ્રામાણિક 26 દિવસો સુધી જેલમાં પસાર કર્યા બાદ આજે જેલમાંથી મુક્ત થઈ ગઈ છે. કોલકાતાની દમદમ સેન્ટ્રલ જેલમાંથી છૂટ્યા બાદ પિંકીએ....
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com