Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 06:30:06 AM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

અને અચાનક એક શખ્સ બની ગયો અબજોપતિ...

Aug 11, 2012 Offbeat
 
Tags:   World Strange Money Fortune Strange news Millionare World news Man Luck comment     E-Mail     Print    
 
Viewed: 6847
Rate: 2.0
Rating:
Bookmark The Article

પેરિસ, તા. 11

કહેવાય છે કે જ્યારે ઉપરવાળો આપવા બેસે છે તો ગણતરી નથી કરતો. બસ કંઈક આવો જ ઘટના બની એક બ્રિટશર સાથે. જ્યારે તેને ખબર પડી કે તે અબજોપતિ બની ગયો છે. 190 મિલિયન (230 મિલિયન ડૉલર)ની લોટરીએ અચાનક તેને અબજોપતિની શ્રેણીમાં ઊભો કરી દીધો છે. અને હા આને ભારતીય નાણાંમાં ફેરવીએ તો 12,71,50,44,000 રૂપિયાની બરાબર થાય છે. 

સુરક્ષાના લીધે આ વ્યકિતના નામનો હમણાં પૂરતો ખુલાસો નથી કરવામા આવ્યો. આ શખ્સે લોટરીની આટલી મોટી રકમ જીતીને એક વિક્રમ સ્થાપ્યો છે. આ અગાઉ આ રૅકોર્ડ એક બ્રિટિશરના નામ પર હતો, જેને વર્ષ 2010માં 129 મિલિયન યૂરો જીત્યા હતાં.

યૂરો મિલિયન્સ લોટરી 2004માં લૉંચ કરાયું હતું. આમાં પશ્ચિમ યુરોપના નવ દેશ, ઓસ્ટ્રિયા, બેલ્ઝિયમ, બ્રિટન, ફ્રાંસ, આયર્લેન્ડ, લક્ઝમબર્ગ, પોર્ટુગલ, સ્પેન અને સ્વિટઝર્લેન્ડનાં લોકો પોતાનું ભાગ્ય અજમાવતા હોય છે.

આ સમાચાર પર પણ કરો નજર:
ના હોય! મહિલાના શરીરમાં બે જનનાંગ, પોર્ન ફિલ્મોમાંથી ઑફર
બ્રિટનમાં એક 'વિશિષ્ટ'પ્રકારના શારીરિક દોષના કારણે એક મહિલાને પોર્ન ઈન્ડસ્ટ્રીઝ તરફથી પૂરા એક મિલિયન ડૉલરની ઑફર આપવામાં આવી છે. બ્રિટનના એક જાણીતા ટેબ્લૉઈડ અનુસાર હેઝલ જોન્સ...

આ વ્યકિત પાસે છે દુનિયાનું સૌથી મોટું ગુપ્તાંગ
આ મહાશય દુનિયાનું સૌથી મોટા કદનું ગુપ્તાંગ ધરાવે છે જેના લીધે એરપોર્ટ પર ભારે ગેરસમજ સર્જાઈ હતી...

આ દેશની સેક્સ વર્કરો તેના ટ્રાફિક માટે બની રહી છે માથાનો દુખાવો
અહીંની સેક્સ વર્કરો કોઈ પણ હિસાબે કોઈનું માનતી નથી અને જાહેર રસ્તામાં ઉપયોગમાં લેવાયેલાં કોન્ડોમ ફેંકી રહી છે...

આ ભૂતિયા હોસ્પિટલમાં આજે પણ છે અનેક ભૂતોનો વાસ!
આ સ્થળને દુનિયાના સૌથી ડરામણા અને ખૌફનાક સ્થળોમાનું એક ગણવામાં આવે છે. લોકો અહીં આવતા ધ્રૂજે છે....


( સંબંધિત સમાચાર માટે નીચેની લિંક પર કરો ક્લિક... )
સ્મશાનમાં દફન કરવા જઈ રહેલા ડાઘુઓ જ્યારે બાળકને જીવતું ઘરે લાવ્યાં! 
રામ રાખે તેને કોણ ચાખે, 15મા માળેથી પટકાઈને પણ બચી ગઈ બાળકી! 
ચીનમાં ખોદકામ દરમિયાન આઠમી અજાયબી સમાન એક વસ્તુ મળી આવી 
...અને લગ્ન બાદ દુલ્હને આપ્યો એક નવજાત બાળકને જન્મ 

આ મહિલાનાં નામે છે એક એવો વર્લ્ડ રૅકોર્ડ, જેના વિશે જાણીને તમે જરૂર મોંમાં આંગળા નાખી દેશો! 
વાયદા તો બધાં કરતા હોય છે, પરંતું નિભાવતા હોય છે આવા દિલદાર લોકો! 
એલિયન પૃથ્વી પર આવ્યા તેની ખાતરી કરવી છે, તો આ રહી તેની સાબિતી! 
આ મહિલા પર થયું ભૂત એવું સવાર કે, ના પૂછો વાત! 
આ પોલીસ સ્ટેશનમાં મહિલાઓને નાઈટી પહેરવી પડે છે 
સુહાગરાતનાં 'ઢોલિયા' પર એવું તો શું બન્યું કે સૌની ઉડાવી દીધી નિંદર!

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com