Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 20,2013 10:11:07 PM IST
 

આ પતગિંયા વિશે ન જાણવામાં જ શાણપણ રહેલું છે

Aug 11, 2012 Offbeat
 
Tags:   Animal Butterfly Strange Risk Wing Poison Strange news comment     E-Mail     Print    
 
Viewed: 3732
Rate: 0
Rating:
Bookmark The Article

લંડન, તા. 11

મોનાર્ક નામના પતગિંયા આકારમાં ખૂબ નાના હોય છે. જો કે આના પાંખ રંગીન હોવાને લીધે તે ખૂબ સુંદર દેખાતી હોય છે. આ પતગિંયા અલગ-અલગ રંગો ઉપરાંત આકારમાં પણ ભિન્નતા ધરાવે છે. જો કે આ મોનાર્ક નામનું પતગિંયું માનવનો જીવ પણ લઈ શકે છે.

ફીમેલ પતગિયાની પાંખ થોડી ભિન્ન હોય છે. મોનાર્ક બટરફ્લાયની ખાસ વિશેષતાઓ છે. જમૈકામાં પણ આવા પ્રકારના પતગિંયા જોવા મળે છે. આ
મોનાર્ક પતગિંયા ત્રણ હજાર કિલોમીટર કરતાં વધુ ઉડ્ડયન કરી શકે છે.

આશરે પચાલ લાખ વર્ષ પહેલાં મોનાર્ક પતગિંયા ઓસ્ટ્રેલિયામાંથી ઉત્તર અમેરિકા અને પછી કેલિફોર્નિયાના તટ પર આવી. તે સમયે કેલિફોર્નિયાનો તટ આજની સરખામણીમાં ઘણો દૂર હતો.

ફીમેલ મોનાર્ક એક જ ઝાડ પર સેંકડો ઈંડા આપતી હોય છે. જ્યારે તેને દૂર જવું હોય છે ત્યારે તે ગરમ હવાનો સહારો લઈ લેતી હોય છે. જે તેને હવામાં સરળતાથી તરવામાં મદદ કરે છે. કીટ વિજ્ઞાનીઓનું

કહેવું છે કે આ લાંબા અંતર સુધી ઉડતા સમયે પોતાની અંદર રહેલ ઊર્જાને સુરક્ષિત રાખે છે. જેનાથી લાંબા અંતર સુધી ઉડવામાં મદદ મળે છે. એવો વિશ્વાસ છે કે વધુ લાંબા અંતર સુધી ઉડવા માટે મોનાર્ક પતગિંયા મેગ્નેટિક ફીલ્ડનો ઉપયોગ કરે છે. 

સાથે સૂર્યની સ્થિતિ પર નિર્ભર રહેતી હોય છે. એક વયસ્ક મોનાર્ક ઘણાં પ્રકારનાં ફૂલોની અંદરથી રસ ખેંચી લેતી હોય છે. આનાથી તેને શક્તિ મળે છે.
 
સામાન્ય રીતે આના ગર્ભાધાનનો સમય વસંત ઋતુ છે. મોનાર્ક બટરફ્લાય ઝેરીલી હોય છે. કારણ કે આની અંદર કાર્ડિનેલાઈડ એગ્લીકોન્સ હોય છે. આની મદદથી આ ઝાડમાંથી રસ ચૂસીને પચાવતી હોય છે.
 
મોનાર્ક બટરફ્લાય પોતાની પૂંછડી વડે રસ ચૂસે છે. આ રીતે પતગિંયા ઘાસનાં મેદાનોમાં રહે છે. શિયાળામાં મેક્સિકોમાં મોનાર્ક દેવદારના ઝાડની શાખાઓ પર દેખાય છે. ક્યારેક આ મોટી સંખ્યામાં એક જ શાખા પર રહેતી હોય છે.

આ ન્યૂઝ પર પણ કરો નજર:
આ રહી ગુજરાતણ જે માત્ર દૂધ વેચીને બની છે કરોડપતિ
ગુજરાતીમાં પ્રેરણા આપે તેવી એક કહેવત છે કે મન હોય તો માળવે જવાય આનું જીવતું જાગતું ઉદાહરણ વડોદરામાં એક મહિલા....

અને...વાઘ પોતાના નખને આ રીતે બનાવે છે ધારદાર
પ્રથમ ટાર્ગેટ, પછી કૂદકો અને બાદમાં પંજાની મજબૂત પકડથી સાથે શિકારનું કામ પૂરું. જંગલનો રાજા વાઘ કંઈક આ રીતે પોતાનો શિકાર કરે છે. શિકાર કરવામાં વાઘ...

હાથી પણ ગાઈ શકે છે, જો કે માનવ તેને સાંભળી નથી શકતો
નર હાથી ગાઈ શકે છે, પરંતુ તેની ધ્વનિ ખૂબ ઓછી હોય છે જેનાથી માનવને સંભળાતું નથી. આ સંગીતમય ધ્વનિનો ઉપયોગ તે પોતાના સાથીઓને શોધવા અને ભેગા કર...

સર્કસમાં વાઘે કરી એક એવી વિચિત્ર હરકત, જેને જાણી તમે હસીને બેવડ વળી જશો
જંગલો રાજા જ્યારે લોકોને જોઈને કરી એક એવી ખાસ હરકત જેને જોઈને શહેરનાં તમામ લોકો શરમાઈ ગયાં...

હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતીક બની એક ગાય
જનપદ મુઝફ્ફરનગરનાં ગઢી નૌઆબાદ ગામમાં એક ગાય કેટલાંય દિવસથી ચર્ચાનો વિષય બની છે. ગાયનાં શરીર પર કેટલાંક એવાં નિશાન છે,......

વાંદરાના ઉત્પાતથી ન્યૂયોર્કની બજારમાં થઈ જોવા જેવી
અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં પ્રાણી સંગ્રહાલયમાંથી કર્મચારીની ભૂલને લીધે એક મહાઉપદ્રવી વાંદરો ફરાર થઈ ગયો અને તેને પછી શહેરમાં કરી જોવા જેવી...

શું તમે જાણો છો પક્ષીઓની આ વિચિત્ર ખૂબી વિશે!
કહેવાય છે કે પશુ-પક્ષીઓમાં એક એવી ખૂબી હોય છે જેને કુદરતી ભેટ કહેવાય છે આના વડે....

( સંબંધિત સમાચાર વાંચવા માટે નીચેની લિંક કરો ક્લિક...)
કોરિયામાં સર્જાયો એક વિચિત્ર ચમત્કાર, કૂતરીએ આપ્યો બિલાડીનાં બચ્ચાને જન્મ! 
જર્મનીની એક ફરાર ગાય પર ફિલ્મ બનશે!!!   
બિલાડીનાં મોતથી દુખી તેના માલિકે ભર્યું એક ખતરનાક પગલું 
આ કૂતરો માણસની જેમ ચાલી શકે છે 

ચમત્કાર!ઈંડાને બદલે મરઘીએ આપ્યો બચ્ચાને જન્મ 

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com