Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 10:21:36 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

કેવું રહેશે આપનું ભવિષ્ય

Aug 13, 2012 Supplements > Nari
 
comment     E-Mail     Print    
 
Viewed: 6890
Rate: 3.5
Rating:
Bookmark The Article

જ્યોતિષ - મહેશ રાવલ
(૧૪થી ૨૦ ઓગસ્ટ સુધી)

મેષ : કાર્યક્ષેત્ર, વ્યવસાય માટે સાનુકૂળ તક મળે. પતિદેવ અને દાંપત્યજીવનમાં વિખવાદ રહે. લાગણીઓ પ્રફુલ્લિત રહે. આર્થિક બાબતો સુધારી શકો. પ્રેમ, રોમાન્સ, મિત્ર અંગે નિરાશા રહે. સંતાનના કામમાં સમસ્યા રહે. કૌટુંબિક સ્વજનથી મનદુઃખ થાય. તંદુરસ્તી સુધરશે. યાત્રા, પર્યટનમાં પ્રગતિ જણાય.

 વૃષભ : આર્થિક કામકાજો ઉકેલી શકશો. નોકરી, વ્યવસાય ક્ષેત્રમાં આગળ વધાય. પતિદેવ, દાંપત્યજીવનમાં ચકમક રહે. પ્રેમ, રોમાન્સ, મિત્રથી વ્યથા જણાય. સંતાન અંગે મૂંઝવણ રહે. સામાજિક પ્રસંગમાં આનંદ. તંદુરસ્તીની ચિંતા દૂર થાય. પ્રવાસથી સાવધ રહેવું. લાગણીઓ પર સંયમ જરૃરી.
 
મિથુન : તંદુરસ્તીની કાળજી લેવી. યાત્રા
, પર્યટનમાં નિષ્ફળતા મળે. લાગણીઓથી તણાવ રહે. આર્થિક બાબતો અંગે સાનુકૂળતા. કાર્યક્ષેત્ર, વ્યવસાય માટે શુભફળ મળે. પતિદેવ અને દાંપત્યજીવનમાં ચિંતા દૂર થાય. પ્રેમ, રોમાન્સ, મિત્ર અંગે નિરાશા રહે. કૌટુંબિક સ્વજનથી સમસ્યા જણાય. નોકર-ચાકર બાબતે મૂંઝવણ રહે.
 
કર્ક : આર્થિક કામકાજો ઉકેલી શકશો. નોકરી
, વ્યવસાય ક્ષેત્રમાં આગળ વધાય. પતિદેવ, દાંપત્યજીવનમાં વ્યથા રહે. પ્રેમ, રોમાન્સ, મિત્ર અંગે પ્રસન્નતાનો પ્રસંગ. સંતાનની બાબતો અંગે શુભ. સામાજિક પ્રસંગે સાનુકૂળતા. તંદુરસ્તી બગડતી લાગે. પ્રવાસ, પર્યટન સફળ થાય. આવેગો પર કાબૂ રાખવો.
 
સિંહ : મનોવ્યથા રહે. આર્થિક બાબતો સુધરશે. કાર્યક્ષેત્ર
, વ્યવસાય માટે સફળતાની તક મળે. પતિદેવ અને દાંપત્યજીવનમાં આનંદ સર્જાય. પ્રેમ, રોમાન્સ, મિત્ર અંગે અવરોધ આવે. સંતાન અંગે કષ્ટ જણાય. કૌટુંબિક સ્વજનથી સહકાર. તંદુરસ્તી સુધરવાની આશા. યાત્રા, પર્યટનમાં સાવધાન રહેવું.
 

કન્યા : મનમાં નિરાશાનો ભાવ રહે. આર્થિક કામકાજો અંગે સફળતા વધે. નોકરી
, વ્યવસાય ક્ષેત્રમાં પ્રગતિ અટકશે. પતિદેવ, દાંપત્યજીવનમાં વ્યથા જણાય. પ્રેમ, રોમાન્સ, મિત્ર અંગે સાનુકૂળતા. સંતાન અંગે સાનુકૂળતા. સામાજિક પ્રસંગથી પ્રસન્નતા. તંદુરસ્તીની ચિંતા દૂર થાય. પ્રવાસમાં અવરોધ. પ્રસંગ.
 

તુલા : પતિદેવ અને દાંપત્યજીવન અંગે ટેન્શન વધે. પ્રેમ, રોમાન્સ, મિત્ર અંગે વ્યથા રહે. લાગણીઓ અંગે તણાવ રહે. આર્થિક બાબતોથી ચિંતા રહે. કાર્યક્ષેત્ર, વ્યવસાય માટે સુધારો જણાય. કૌટુંબિક સ્વજનથી ગેરસમજો વધે. સંતાનની સમસ્યા રહે. તંદુરસ્તી સચવાઈ રહે. યાત્રા, પર્યટનમાં સંભાળવું.

 
વૃશ્ચિક : નાની મોટી પરેશાની રહે. આર્થિક કામકાજો ગૂંચવાતાં લાગે. નોકરી
, વ્યવસાય ક્ષેત્રમાં અંતરાય દૂર થાય. પતિદેવ, દાંપત્યજીવનમાં સંવાદિતા જણાય. સંતાન અંગેની ચિંતા જણાય. સામાજિક પ્રસંગ સફળ બને. તંદુરસ્તી અંગે ચિંતા દૂર થાય. પ્રવાસ, પર્યટનમાં આનંદ મળે.
 
ધન : કાર્યક્ષેત્ર, વ્યવસાય માટે સફળતાની આશા. પતિદેવ અને દાંપત્યજીવનમાં ચિંતા રહે. લાગણીઓ પર કાબૂ રાખવો. આર્થિક બાબતોથી પરેશાની રહે. પ્રેમ, રોમાન્સ, મિત્ર અંગે સાનુકૂળતા. સંતાનથી પરેશાની. કૌટુંબિક સ્વજનોથી આનંદ મળે. તંદુરસ્તી સારી જણાય. યાત્રા, પર્યટનમાં વિઘ્ન દૂર થાય.
 

મકર : આર્થિક કામકાજો સફળ બને. નોકરી, વ્યવસાય ક્ષેત્રમાં વિઘ્ન બાદ લાભ. પતિદેવ, દાંપત્યજીવનમાંથી ચિંતા દૂર થાય. પ્રેમ, રોમાન્સ, મિત્ર અંગે સાચવવું. સંતાન અંગે મૂંઝવણ. સામાજિક પ્રસંગે ગેરસમજ રહે. તંદુરસ્તીની કાળજી લેજો. પ્રવાસમાં વિઘ્ન આવે. લાગણીઓ પર સંયમ રાખવો.

કુંભ : લાગણીઓ ઘવાતી લાગે. આર્થિક બાબતો સુધરે. કાર્યક્ષેત્ર, વ્યવસાય માટે સાનુકૂળતા. પતિદેવ અને દાંપત્યજીવનમાં પ્રસન્નતા રહે. પ્રેમ, રોમાન્સ, મિત્ર અંગે વિલંબ વધે. સંતાનસુખ જણાય. કૌટુંબિક સ્વજનોથી મતભેદ દૂર થાય. નોકર-ચાકરવર્ગનો સહકાર રહે. તંદુરસ્તી સુધરે. યાત્રામાં સફળતા મળે.

મીન : નોકરી, વ્યવસાય ક્ષેત્રમાં સફળતા. પતિદેવ, દાંપત્યજીવનમાં વિવાદ દૂર થાય. આર્થિક કામકાજો માટે અયોગ્ય સમય. પ્રેમ, રોમાન્સ, મિત્રથી આનંદ. સંતાન બાબતે સંતોષ વધે. સામાજિક પ્રસંગ સફળ બને. લાગણીઓ દુભાશે. તંદુરસ્તી બાબતે સાનુકૂળતા જણાય. પ્રવાસ, પર્યટનમાં વિઘ્ન દૂર થાય.              
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com