લંડન, તા.૧૭
ડેલ સ્ટેયન અને મોર્ની મોર્કેલના તરખાટ સામે પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડની શરૂઆત નબળી રહી હતી. દક્ષિણ આફ્રિકાના ૩૦૯ રનના જવાબમાં અંતિમ અહેવાલ મળ્યા ત્યારે ઈંગ્લેન્ડે ૪ વિકેટે ૭૯ રન બનાવી લીધા હતા.
- આફ્રિકા-૩૦૯, સ્ટેયન-મોર્કેલની ૨-૨ વિકેટ
દક્ષિણ આફ્રિકાએ બીજા દિવસનો પ્રારંભ ૭ વિકેટે ૨૬૨ રનથી કર્યા હતો. આફ્રિકાની શરૂઆત નબળી રહી હતી અને સ્ટેયન ૨૬ રન બનાવી આઉટ થયો હતો. ફિલાન્ડરે એક છેડો જાળવી રાખી ટેસ્ટ કારકિર્દીની પ્રથમ અડધી સદી ફટકારી ટીમનો રકાસ ખાળ્યો હતો. મોર્કેલ અને ફિલાન્ડરે નવમી વિકેટ માટે ૩૭ રનની ભાગીદારી નોંધાવી ટીમનો સ્કોર ૩૦૦ને પાર પહોંચાડયો હતો. મોર્કેલ ૨૫ અને ફિલાન્ડર ૬૧ રન બનાવી આઉટ થયા હતા. ઈંગ્લેન્ડ તરફથી ફિન્ને ૪ વિકેટો ઝડપી હતી. પ્રથમ દાવમાં ઈંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. ઈંગ્લેન્ડે ૫૪ રનમાં ટોચના ૪ બેટ્સમેનો ગુમાવી દીધા હતા.
|
દક્ષિણ આફ્રિકા (પ્રથમ દાવ ૧૬૩/૬)
|
રન
|
બોલ
|
૪
|
૬
|
|
ડયુમિની કો. પ્રાયર બો. એન્ડરસન
|
૬૧
|
૧૫૮
|
૬
|
૦
|
|
ફિલાન્ડર સ્ટ. પ્રાયર બો. સ્વાન
|
૬૧
|
૯૩
|
૬
|
૦
|
|
સ્ટેયન કો. સ્વાન બો. બ્રોડ
|
૨૬
|
૪૭
|
૪
|
૦
|
|
મોર્કેલ કો. પ્રાયર બો. ફિન્ન
|
૨૫
|
૩૬
|
૪
|
૦
|
|
તાહિર અણનમ
|
૨
|
૨
|
૦
|
૦
|
એક્સ્ટ્રા : ૧૩, કુલ : (૧૦૧.૨ ઓવરમાં) ૩૦૯, વિકેટ : ૭-૨૩૫, ૮-૨૭૦, ૯-૩૦૭, ૧૦-૩૦૯. બોલિંગ : એન્ડરસન : ૨૯-૫-૭૬-૩, બ્રોડ : ૨૪-૪-૬૯-૧, ફિન્ન : ૧૮-૨-૭૫-૪, સ્વાન : ૨૪.૨-૬-૬૩-૨, ટ્રોટ : ૬-૧-૧૪-૦.
|
ઈંગ્લેન્ડ (પ્રથમ દાવ)
|
રન
|
બોલ
|
૪
|
૬
|
|
સ્ટ્રાઉસ બો. મોર્કેલ
|
૨૦
|
૩૬
|
૨
|
૦
|
|
કૂક કો. કાલિસ બો. સ્ટેયન
|
૭
|
૪૦
|
૧
|
૦
|
|
ટ્રોટ એલબી. બો. સ્ટેયન
|
૮
|
૧૦
|
૨
|
૦
|
|
બેલ રમતમાં
|
૧૪
|
૫૭
|
૧
|
૦
|
|
ટેલર કો. સ્મિથ બો. મોર્કેલ
|
૧૦
|
૨૫
|
૨
|
૦
|
|
બૈરિસ્તો રમતમાં
|
૯
|
૨૭
|
૨
|
૦
|
એકસ્ટ્રા : ૧૦, કુલ : (૩૨ ઓવરમાં, ૪ વિકેટે) ૭૯, વિકેટ : ૧-૨૯, ૨-૩૮, ૩-૩૯, ૪-૫૪. બોલિંગ : મોર્કેલ : ૧૦-૨-૨૫-૨, ફિલાન્ડર : ૧૦-૬-૧૮-૦, સ્ટેયન : ૬-૨-૧૯-૨, કાલિસ : ૫-૨-૧૦-૦, તાહિર : ૧-૧-૦-૦.