Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 20,2013 02:28:54 PM IST
 

'ધ અવેંન્જર્સ' ની આગામી સિરીઝ 2015માં આવશે

Aug 18, 2012 Entertainment > Hollywood
 
Tags:   The Avengers Marvel studio Joss Whedon Walt Disney comment     E-Mail     Print    
 
Viewed: 720
Rate: 3.5
Rating:
Read in English
Bookmark The Article

લંડન, 18 ઓગસ્ટ

માર્વલ સ્ટુડિયોની ફિલ્મ 'ધ અવેંન્જર્સ' ની નેક્સ્ટ સિરીઝ ફિલ્મ બનશે અને તેને 2015 સુધીમાં રિલીઝ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મનું નિર્દેશન આ વખતે પણ જોસ વ્હેડન જ કરશે.

વૉલ્ટ ડિઝ્નીએ હોલિવૂડની ત્રીજી સૌથી સફળ ફિલ્મ 'ધ અવેંન્જર્સ'ની આગામી સિરીઝની રિલીઝની ઘોષણા કરી હતી. આ ફિલ્મ 1લી મે 2015નાં રોજ રિલીઝ કરવામાં આવશે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com