Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 06:36:46 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

દીપિકા પલ્લિકેલીનો સેમિફાઇનલમાં પરાજય

Aug 18, 2012 Sports
 
Tags:   Dipika Pallikal Tennis comment     E-Mail     Print    
 
Viewed: 465
Rate: 0
Rating:
Bookmark The Article

કેનબેરા, તા. ૧૮

ભારતની ટોચની ક્રમાંકિત સ્કવોશ પ્લેયર દીપિકા પલ્લિકેલીનો ઓસ્ટ્રેલિયન સ્કવોશ ઓપનની સેમિફાઈનલમાં પરાજય થતાં ટાઈટલ જીતવાની આશાનો અંત આવ્યો છે. દીપિકાનો ચોથી ક્રમાંકિત ઈંગ્લેન્ડની લૌરા માસારો સામે પાંચ સેટના સંઘર્ષ બાદ ૧૧-૭, ૭-૧૧, ૧૩-૧૧, ૩-૧૧, ૧૧-૯થી પરાજય થયો હતો.

દીપિકાએ બીજો અને ચોથો સેટ જીતી હરીફ ખેલાડીને ટક્કર આપી હતી, જોકે પાંચમાં અને નિર્ણાયક સેટમાં પરાજય થયો હતો. પરાજય થયો હોવા છતાં દીપિકાએ સેમિફાઈનલમાં પહોંંચીને ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી. દીપિકા ઓસ્ટ્રેલિયન સ્કવોશ ઓપનની સેમિફાઈનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય બની હતી.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com