Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 20,2013 01:51:17 PM IST
 

લગ્નમાં આવી રહ્યું છે વિઘ્ન તો કરો આ નાનકડો ઉપાય!

Sep 05, 2012 Offbeat
 
Tags:   Vastu shastra Bride Groom Marriage Astrology Spiritual Spiritual tips Tips Husband Wife Bed Direction Vastu tips Bedroom Salt comment     E-Mail     Print    
 
Viewed: 7625
Rate: 0
Rating:
Bookmark The Article

નવી દિલ્હી, તા. 05

વર્તમાન સમયમાં યોગ્ય યુવક-યુવતીઓ ન મળવાથી લગ્નમાં અનેક પ્રકારની અડચણ આવે છે. ઘણીવાર વિવાહ યોગ્ય ઉંમર વટી જાય છે. જો કોઈ યુવક કે યુવતીનાં લગ્ન વિશે કોઈ વિઘ્ન  આવી રહ્યું હોય તો કેટલાક ઉપાય આપવામાં આવી રહ્યા છે જેને અપનાવવાથી નિશ્ચિત જ સકારાત્મક સફળતા મળશે.

તમને જણાવી દઈએ કે યુવક-યુવતીનાં બેડની દિશા અલગ-અલગ હોય છે. યુવકના બેડની દિશા પૂર્વ હોય છે, તો યુવતીઓ માટે ઉત્તર અથવા પશ્ચિમ ઉત્તમ હોય છે. જો તમારો પલંગ આ દિશામાં ન હોય તો આજે જ પલંગની દિશા બદલી દેજો. આવું કરવાથી થોડાક દિવસોમાં જ લાભ જણાઈ આવશે. આ સિવાય બેડ કદી પણ દીવાલને અડીને ન રાખ્યો હોય તેનું ખાસ ધ્યાન રાખવું.


લગ્નમાં આવી રહેલા વિઘ્નને લીધે તમારા સૂવાની રીત પણ હોઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમારા બેડની દિશા યોગ્ય ન હોય અથવા તમારા સૂવાનો અંદાઝ યોગ્ય ન હોય તો આનાથી તમારા વૈવાહિક જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવતી હોય છે. સાથે કરિયર અને ધન સંબંધી સમસ્યાઓને લઈને મુશ્કેલીઓ વધી શકે છે.

આ સિવાય જેટલી ઘરની સાફ-સફાઈની જરૂરત હોય છે તેટલી જ બેડ નીચેની સફાઆ. નિયમિત રીતે રોડ સવારે ઘરની સાથે બેડની નીચેની પણ સફાઈ કરો. જો બેડ નીચે સામાન રાખવાની આદત હોય તો આજે જ બદલી દેવી. આનાથી નકારાત્મક ઊર્જાનો સંચાર થાય  છે જે લગ્નમાં વિઘ્ન કરે છે. બેડ નીચેનો તમામ સામાન ઉઠાવ્યા પછી તેની નીચે તાંબાનું માદળિયું રાખવું. અથવા તો એક વાટકીમાં મીઠું ભરીને રાખવું કારણ કે આવું કરવાથી સકારાત્મ ઊર્જાનો પ્રવાહ ઉત્પન્ન થાય છે. આમ કરવાથી તમને ચોક્કસ લાભ થશે.

(સંબંધિત સમાચાર માટે નીચેની લિંક પર કરો ક્લિક...)
વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે કરો આટલો ફેરફાર અને પછી જુઓ
શું તમને ખબર છે કે ભલે તમારો બેડરૂમ વાસ્તુ અનુસાર ડેકોરેટ ન કર્યો હોય, પરંતુ જો તમારે સૂવાનો નિયમ ન ખબર હોય તો તમારું જીવન તણાવગ્રસ્ત રહેતું હોય ...

નોકરી ધંધામાં થઈ રહી છે ખોટ, વાસ્તુ પ્રમાણે કરો આ ઉપાય
નોકરી-ધંધામાં સતત ખોટ આવી રહી હોય, વિદ્યાર્થીઓને વાંચેલું યાદ ન રહેતું હોય, લગ્નની ઉંમર થઈ હોવા છતાં કન્યાનાં લગ્ન ન થતા હોય તો વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે આને અમલમાં મૂકો....

ઘરનાં મુખ્યદ્વાર પર વાસ્તુદોષ અને તેના ઉપાય
ઘરમાં અશાંતિ તેમજ રોગ જેવી સમસ્યાઓને લઈને તમે કંટાળી ગયા હોવ તો હવે સાવધ થઈ જવાની જરૂર છે. અહીં આપેલ ટીપ્સ તેમજ ઉપાયોથી તમારા ઘર...

ઘરમાં વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે લગાડો વૃક્ષ
કહેવાય છે કે ઘરમાં કે ઘરની આજુબાજુ ઝાડ લગાડવાથી ધનમાં વૃદ્ધ થાય છે. આ ઉપરાંત ઘરમાં રહેનાર લોકો હંમેશાં સ્વસ્થ રહેતાં હોય છે. પરંતુ ઘણીવાર તમારા ...

બેડરુમમાં કદી પણ દર્પણ ન લગાવતા નહીંતર...
દરેક મહિલા અન્ય મહિલા કરતાં સુંદર દેખાવા ઈચ્છે છે. શણગાર કરવો એ દરેક મહિલાની સામાન્ય પ્રવૃત્તિ છે. દર્પણ વગર સ્ત્રીનો શણગાર કરવાની કલ્પના કરવી અશ...

આનું દાતણ કરવાથી વધે છે પ્રેમ
પોતાના દાંતને મોતીઓ જેવા ચમકાવવા માટે જો તમે દરરોજ સવારે ઊઠીને બ્રશ કરતા હોવ તો આવતીકાલથી બ્રશને સ્થાને દાતણ કરીનો પછી જોજો ચમત્કાર. આ દાતણ કર...

ઘરમાં વાસ્તુ દોષ નડતો હોય તો આ રહ્યો તેને ઉકેલ
તમામ શુભ કાર્યમાં સૌ પ્રથમ ગણેશજીની પૂજા કરવી અનિવાર્ય છે. તેવી રીતે ઘરમાં કોઈ વિઘ્ન કે હાનિ થતી હોય તો વાસ્તુની સમસ્યા હોઈ શકે છે, જેથી કરીને ગણેશજીની આરાધના...

( સંબંધિત સમાચાર માટે નીચેની લિંક પર કરો ક્લિક...) 
* ઘરેથી નીકળતા જો આ મળે તો સમજો બેડો પાર 
*
તમારા મનની સર્વ આશા પૂર્ણ કરવા માટે કરો હનુમાનના આ 12 નામનો જાપ 
*
આ ચમત્કાર જોઈને તમે પણ ચોક્કસ માથું નમાવી દેશો 
*
જીવનાં સુખ, શાંતિ અને ઐશ્વર્ય જોઈતા હોય તો આ બાબતો ધ્યાનમાં રાખો 
*
અમદાવાદનાં મહાવીર સ્વામીના લલાટે થયું અદભુત સૂર્ય તિલક 
*
પ્રેમમાં સફળતા મેળવવી હોય તો અપનાવો આ અચૂક મંત્ર 
*
ઘરમાં સમૃદ્ધિ અને ધન-ધાન્ય જોયતા હોય તો રાખો આનું ધ્યાન
*
કરોડપતિ બનવું હોય તો કરો આ નાનકડો ઉપાય પછી જુઓ
*
  જો તમારા ઘરમાં આ હશે તો સુખ-સમૃદ્ધિ દોડતી આવશે ! 
*
આજે શનૈશ્વર જયંતી અને કંકણાકાર સૂર્યગ્રહણ: જાણો આપનું રાશિફળ 
*
બેડરૂમમાં કરો આટલા ફેરફાર અને મેળવો અપાર સુખ 
*
આ ઉપાય કરવાથી પૈસાની તંગી ખૂબ જલ્દી થશે દૂર 
*
ટૂંક સમયમાં શનિ મહારાજ 12 રાશિ પર કેવી કરશે અસર વાંચો 
*
આ ઉપાય કરવાથી દુશ્મનોનો ભય નહીં રહે 

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com