આજે સૌરાષ્ટ્રના રાજકારણ પર સૌની નજર છે. ખોડલધામ નરેશ પટેલ ભાજપમાં જોડાશે કે ક્યાં તે અંગે પણ ગણગણાટ જોવા મળી રહ્યો છે ત્યારે જયેશ રાદડિયાનું આ મામલે સૌથી મોટુ નિવેદન સામે આવ્યુ છે.જયેશ રાદડિયાએ જણાવ્યુ છે કે, નરેશ પટેલ અંગે...