 |
|
 |
|
|
|
અંજીર બાસુંદી
|
|
Sep 10, 2012
|
Special >
Recipes
|
|
|
|
|
|
|
મીઠાઈ
સામગ્રી
- દૂધ - ૪ કપ
- અંજીર - ૧ ૧/૨ કપ
- લીંબુનો રસ - ૧/૨ ટીસ્પૂન
- કોર્ન ફલોર - ૧ ટેબલસ્પૂન
- માવો - ૧/૨ કપ
- ખાંડ - ૨ ટેબલસ્પૂન
- રીત
- એક નોનસ્ટિક કડાઈમાં દૂધને ધીમા તાપે ઉકાળો.
- ત્યારબાદ તેમાં લીંબુના રસનાં ટીપાં ધીમે ધીમે નાખો જેથી દૂધ ફાટી ન જાય.
- હવે તેમાં કોર્નફલોર, માવો અને ખાંડ નાખી ૧થી ૨ મિનિટ પકવો.
- દૂધને ૧ કલાક માટે ફ્રીઝમાં ઠંડું કરવા મૂકી દો.
- દૂધ સરખું ઠંડું થાય એટલે તેમાં ક્રશ્ડ અંજીર નાખી સરખી રીતે મિક્સ કરો.
- હવે તેને અંજીરના કટકા સાથે ગાર્નિશ કરી સર્વ કરો.
|
|
|
|
|
|
Share This
|
|
|
|
blog comments powered by
|
|
|
|
|
|
|
|