Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 01:47:26 PM IST
 

ભારતીય દુતાવાસ આવ્યું દંપત્તીની મદદે

Sep 12, 2012 NRI > US
 
Tags:   Husband Wife Sun Child Police NRI America Indian comment     E-Mail     Print    
 
Viewed: 2298
Rate: 0
Rating:
Bookmark The Article

નવી દિલ્હી 12, સપ્ટેમ્બર

અમેરિકા સ્થિત ભારતીય અધીકારીઓએ બાળકની દેખભાળમાં લાપરવાહી રાખવાના આરોપસર બાળક મા-બાપને નહી સોપવાવાળા ભારતીય દંપતીવાળા કેસને હવે પોતાના હાથમાં લઈ લીધો છે.

અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે ન્યૂયોર્ક સ્થિત ભારતીય વાણિજ્યક દુતાવાસે અમેરિકન અધિકારીઓ સાથે આ ભારતીય દંપતીને પડતી મુશ્કેલી વિશે ધ્યાન દોર્યું હતું.

બનાવ એવો હતો કે કોલકાતાના આ દંપતી પર એવો આરોપ છે કે તેમણે પોતાના એક વર્ષના બાળક ઈંદ્રાશિષની સારી રીતે દેખભાળ નથી કરી જેના કારણે તે બાળક પડી ગયું અને તેના માથામાં ગંબીર રીતે ઈજા થઈ. હાલમાં આ બાળકની ન્યૂજર્સીની એક હોસ્પીટલમાં સારવાર ચાલી રહી છે. 
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com