Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 02:41:26 AM IST
 

વરસાદની સાચી માહિતી ક્યારે મળતી થશે ?

Sep 14, 2012 Gujarat > Bhuj
 
comment     E-Mail     Print    
 
Viewed: 607
Rate: 0
Rating:
Bookmark The Article

ભુજ, તા.૧૩

જિલ્લા કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા ફર્મચારીએ વરસાદી આંકડામાં બફાટ કર્યો જેના પરિણામે રેડિયો તથા વર્તમાનપત્રોમાં આવેલી માહિતીમાં ભારે વિસંગતતા ઊભી થઈ હતી, જે અંગે બેજવાબદાર કર્મચારી કારણભૂત હતો, તેમ જણાવી યોગ્ય કાર્યવાહી કરવા જિલ્લા કલેકટર સમક્ષ એક નાગરિકે રજૂઆત કરી છે.

તગ તા.૭ના રોજ ભુજમાં વરસાદ કેટલો પડયો તે બાબતે આકાશવાણી દ્વારા બાવન મિ.મી.નો આંકડો સમાચારમાં દર્શવાયો હતો, જ્યારે તે દિવસનો વરસાદ જિલ્લા કંટ્રોલરૂમના કર્મચારીએ આગલા દિવસના આંકડા અખબારોને લખાવી દેતાં લોકો સાચા સમાચાર જાણી શક્યા નહોતા, તેમજ આંકડામાં પણ ૪૦ મિ.મી.નો ફરક જોવા મળ્યો હતો એ કારણે ફરજપરનાં કર્મીએ બાર મિ.મી.નો વરસાદ નોંધાયાનું જણાવ્યું હતું. આ બાબતે ભુજના નાગરિક ગિરીશ ધોળકિયાએ કલેકટર સમક્ષ રજૂઆત કરી આંકાડાની વિસંગતતા દૂર કરવા તથા આ બાબતનું પુનરાવર્તન ન થાય તે માટે યોગ્ય પગલાં ભરવા રજૂઆત કરી છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com