Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 08:37:23 AM IST
 

અલ-કાયદાએ 9/11ના બે હુમલાખોરોના વિડિયો જાહેર કર્યા

Sep 14, 2012 World
 
Tags:   9/11 Al Kyada America Attack comment     E-Mail     Print    
 
Viewed: 8695
Rate: 4.1
Rating:
Bookmark The Article

દુબઈ, 14 સપ્ટેમ્બર

અલ-કાયદાએ 11 સપ્ટેમ્બર 2001માં થયેલા હુમલાના બે વિમાન હુમલાખોરોનો વિડિયો ઇન્ટરનેટ પર મુક્યો છે. અલ-કાયદાએ આ સાથે જણાવ્યું કે આ બંને શખ્સો અમેરિકન દળના અરબ પ્રાયદ્વીપથી બહાર કરવા માટે યુદ્ધનો ભાગ બન્યા હતા.

ચાર વિમાનોનું અપહરણ કરનાર 19 આતંકવાદીઓમાં સામેલ સલીમ અલ હાજમી અને ખાલિદ અલ મિહદરને આ વિડિયોમાં તેમની માંગણી અને અભિયાનની માગ કરતા દર્શાવ્યા છે. આ વિડિયો અલ-કાયદાની મિડિયા શાખા અશ શહાબે તૈયાર કર્યો છે અને અમેરિકન સંસ્થા એસઆઈટીઈને ઉપલ્બધ કરાવ્યો છે.


વિડિયોમાં મિહદરે મિલિટ્રી જેકેટ અને સફેદ પાઘડી પહેરેલી છે અને તેનાં હાથમાં મશીનગન છે. તેણે 26 એપ્રિલ,2001માં તેની માંગણી કરી હતી.

એવું માનવામાં આ રહ્યું છે કે મિહદર જાન્યુઆરી 2000માં અમેરિકા પહોંચ્યો હતો.જ્યાં તેણે ઈસાઈ અમેરિકનોને ઈસ્લામના બે પવિત્ર સ્થળ મક્કા અને મદીના જવા માટે કહ્યું હતું.
હાજમીએ તેના સંદેશમાં કહ્યું કે આ અભિયાન અમેરિકા અને તેના સમર્થકો વિરૂદ્ધ જેહાદનો એક ભાગ છે. આ અભિયાન દ્વારા મુસ્લિમોની ગરિમા ફરીથી પાછી મેળવવા માટે અને અમેરિકનોને અરબ સમુદ્રમાંથી બહાર કાઢવા માટે છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com