Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 10:05:14 PM IST
 

ભુજમાં જુગાર રમતાં પાંચ શખસ રૃ.૭૩ હજારની મતા સાથે ઝડપાયા

Sep 17, 2012 Gujarat > Bhuj
 
comment     E-Mail     Print    
 
Viewed: 289
Rate: 5.0
Rating:
Bookmark The Article

ભુજ તા. ૧૬

અહીં શહેરના ટપકેશ્વરી માતાજીના મંદિર પાસે જાહેરમાં ધાણીપાસાનો જુગાર રમતાં પાંચ શકુનિઓને રપ૭પ૦ રોકડા, ૭પ૦૦ના ૩ મોબાઈલ, ૪૦,૦૦૦ની બાઈક એમ કુલ ૭૩રપ૦ની મતા સાથે ઝડપી પાડયા હતા. ભુજના ટપકેશ્વરી માતાજીના મંદિર પાસે આજે સાંજે પ-૧પ વાગ્યાના અરસામાં ધાણીપાસાનો જુગાર રમતાં પાંચ શકુનિઓ રપ,૭પ૦ રોકડા, ૭પ૦૦ રૃ.ના ૩ મોબાઈલ, ૪૦,૦૦૦ની ૧ બાઈક એમ કુલ ૭૩રપ૦ના મુદમાલ સાથે ઝડપાઈ ગયા હતા. પકડાયેલા પાંચ શકુનિઓમાં ગોવિંદ મુળજી મહેશ્વરી (રહે. સુરલભિટ્ટ રોડ, ભુજ), શૈલૈષ કલ્યાણજી રાઠોડ (રહે. વાલદાસનગર, ભુજ), મનીષ નરશીભાઈ ડાભી (રહે. સી/ર૧પ, મુન્દ્રા રિલોકેશન સાઈટ), આશિષ પ્રદીપગર ગોસ્વામી (રહે. ગણેશનગર, ભુજ), લાલમામદ ઈસ્માઈલ વેણ (રહે. એકતા કોટેજીસ, સંજોગનગર)નો સમાવેશ થાય છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com