Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 12:18:33 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

બિહારમાં પણ મનાવવામાં આવ્યો મોદીનો જન્મ દિવસ

Sep 17, 2012 National
 
Tags:   Narendra Modi Bihar RJD BJP Birth Day comment     E-Mail     Print    
 
Viewed: 9145
Rate: 0
Rating:
Bookmark The Article

પટના 17, સપ્ટેમ્બર

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારના વિરોધની પરવાહ કર્યા વગર ભારતીય જનતા પાર્ટીએ સોમવારે પટનામાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ દિવસ મનાવ્યો. એટલું જ નહી પાર્ટી કાર્યકર્તાઓ એ તેમને લોકસભા ચુંટણી માટે વડાપ્રધાન પદ માટે પ્રમોટ પણ કર્યા.

બિહારના ભાજપા કાર્યાલયમાં મોદીનો જન્મ દિવસ પહેલીવાર મનાવવામાં આવ્યો. વરિષ્ઠ ભાજપા નેતા અને પ્રદેશના પશુપાલન મંત્રી ગિરીરાજ સિંહે એક મોટી કેક પણ કાપી. આ અવસર પર વિદ્યાયક, સાંસદ અને મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકર્તા ઉપસ્થિત હતા. મીડિયા સાથેની વાત ચીતમાં તેમણે જણાવ્યું કે અમે એક એવા નેતાનો જન્મ દિવસ મનાવી રહ્યા છીએ  જે દેશના નિર્માતા છે. તેમણે જણાવ્યું કે તે દેશની જનતા મોદીને પ્રધાનમંત્રીના રૂપમાં જોવા માંગે છે.

મોદીના નીતીશ વિરોધી બાબત લઈ પુછતા તેમણે જણાવ્યું કે બંને નેતા વચ્ચે એવું કાંઈ મતભેદ નથી. બંને મુખ્યમંત્રી વિકાસ પુરૂષ છે. મોદીને બવિષ્યના પ્રધાનમંત્રી પ્રમોટ કરીને ભાજપે ખાસ કરીને કેટલાય પોસ્ટર પટનામાં લગાવ્યા છે. 
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com