Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 06:44:48 PM IST
 

હું તો કેનેડા ગયો હતો

Sep 17, 2012 Entertainment > Jokes
 
comment     E-Mail     Print    
 
Viewed: 6187
Rate: 5.0
Rating:
Bookmark The Article


ટીચર - પપ્પુ, તું ગઈકાલે શાળાએ કેમ નહોતો આવ્યો?

પપ્પુ - ટીચર, હું ગઈરાત્રે સપનામાં કેનેડા ગયો હતો.

ટીચર - અને પિન્કી , તું શા માટે શાળાએ આવી ન હતી?

પિન્કી - ટીચર, હું પપ્પુને એરપોર્ટ મૂકવા ગઈ હતી.
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com