અરવલ્લીની ગિરિમાળાઓમાં બિરાજતાં શારણેશ્વર મહાદેવના કરો દર્શન, મનની ઈચ્છા થશે પૂરી - Sandesh
NIFTY 10,114.75 -40.50  |  SENSEX 33,006.27 +-129.91  |  USD 65.1000 -0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • અરવલ્લીની ગિરિમાળાઓમાં બિરાજતાં શારણેશ્વર મહાદેવના કરો દર્શન, મનની ઈચ્છા થશે પૂરી

અરવલ્લીની ગિરિમાળાઓમાં બિરાજતાં શારણેશ્વર મહાદેવના કરો દર્શન, મનની ઈચ્છા થશે પૂરી

 | 4:39 pm IST

સ્મશાનવાસી અને ભૂત-પ્રેતના દેવ એવા ભોળાનાથનાં અનેક સ્વરૂપો છે. આવા જ એક અલૌકિક સ્વરૂપ સાથે સાબરકાંઠા જીલ્લામાંથી પસાર થતી અરવલ્લીની ગિરિમાળાઓમાં બિરાજે છે શારણેશ્વર મહાદેવ. અહીં મહાદેવ માતા ઉમા સાથે પોતાના ભક્તોને દર્શન આપે છે. આ પ્રાચીન મંદિર રાજસ્થાનના શિરોહીની રાજકુંવરીએ બનાવડાવ્યું હોવાનું માનવામાં આવે છે. આ મંદિર નિર્માણ પાછળ એક ઈતિહાસ છે.