રાજકીય સમીકરણ પર સંગ્રામ, અશોક ગેહલોત અને સંજય જોશી આવ્યા આમને સામને, જુઓ વીડિયો - Sandesh
NIFTY 10,741.10 -30.95  |  SENSEX 35,432.39 +-114.94  |  USD 67.9800 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • રાજકીય સમીકરણ પર સંગ્રામ, અશોક ગેહલોત અને સંજય જોશી આવ્યા આમને સામને, જુઓ વીડિયો

રાજકીય સમીકરણ પર સંગ્રામ, અશોક ગેહલોત અને સંજય જોશી આવ્યા આમને સામને, જુઓ વીડિયો

 | 1:13 pm IST

વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતના મોટા ગણાતા બે પક્ષો ભાજપ અને કોંગ્રેસ પક્ષો વચ્ચે વાક યુદ્ધ છેડાઇ ગયું છે. બંને પક્ષોના નેતાઓ આરોપ પ્રત્યારોપ મુકવામાં પાછા નથી પડતા. તો ચાલો જોઇએ રાજકીય સમીકરમ પર સંગ્રામમાં અશોક ગહેલોત VS સંજય જોશીનો વીડિયો..