Assembly Election Results 2018 Live Updates
  • Home
  • Election 2019
  • પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કયા પક્ષને કેટલી મળી સીટ, જાણો એક ક્લિક પર

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કયા પક્ષને કેટલી મળી સીટ, જાણો એક ક્લિક પર

 | 8:32 am IST

લોકસભાની ચૂંટણી પહેલાની સેમીફાઈનલ માનવામાં આવી રહેલા પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામોની મતગણતરી લગભગ પૂરી થઇ ગઇ છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં યોજાયેલી ચૂંટણીમાં ભારે મતદાન થયું હતું. રાજસ્થાનમાં 200 વિધાનસભા બેઠકોમાંથી 199 બેઠકો પર ચૂંટણીએ યોજાઈ હતી. અહીં 7 ડિસેમ્બરે મતદાન થયું હતું. મધ્ય પ્રદેશમાં 230, છત્તીસગઢમાં 90, તેલંગાણામાં 119 અને મિઝોરમ કુલ 40 વિધાનસભા બેઠકો પર ચૂંણી યોજાઈ હતી. ત્યારે જાણો અહીં કયા રાજયમાં કયા પક્ષને કેટલી મળી સીટ

મધ્યપ્રદેશ

આગળ જીત
ભાજપ  0 109
કૉંગ્રેસ  0 114
બસપા  0 02
અન્ય 0  05
કુલ 229

રાજસ્થાન 

આગળ  જીત
ભાજપ  0 73
કૉંગ્રેસ  0 99
બસપા   00  6
અન્ય 0  21
કુલ 199

છત્તીસગઢ

આગળ  જીત
ભાજપ  0  15
કૉંગ્રેસ  01 67
જેસીસી 00  05
અન્ય  00  02
કુલ 89

તેલંગાણા

આગળ  જીત
ટીઆરએસ  00 88
કૉંગ્રેસ   00  19
ભાજપ  00  01
અન્ય  00   11
કુલ 119

મિઝોરમ

આગળ જીત
ભાજપ   00   01
કૉંગ્રેસ   00  05
એમએનએફ  00  26
અન્ય  00  08 
કુલ 40