Astrology 11th july 2019 Daily horoscope rashifal video
  • Home
  • Featured
  • મીન રાશિને નહીં રહે કોઇ સમસ્યા, ચંદ્ર-રાહુનો ત્રિકોણયોગ,જાણો કેવો રહેશે દિવસ

મીન રાશિને નહીં રહે કોઇ સમસ્યા, ચંદ્ર-રાહુનો ત્રિકોણયોગ,જાણો કેવો રહેશે દિવસ

 | 7:00 am IST

પર્વરાશિ માટે મન્વાદિ. રવિયોગ અહોરાત્ર (આખો દિવસ). ખગોળરાશિ માટે ચંદ્ર-મંગળનો કેન્દ્રયોગ. * ચંદ્ર-શુક્રનો ત્રિકોણયોગ. * ચંદ્ર-રાહુનો ત્રિકોણયોગ.

મેષ રાશિ માટે આશાજનક પ્રોત્સાહક પ્રસંગ. આર્થિક  પ્રશ્ન હલ કરી લેજો. પ્રવાસની તક.વૃષભ રાશિ માટે માનસિક સમતોલન જાળવીને ઘરના કે બહારના પ્રશ્નો ઉકેલી શકશો.

મિથુન રાશિ માટે ધાર્યું ન થાય તો નિરાશ થયા વિના યત્ન ચાલુ રાખી ભવિષ્યમાં શુભ ફળ મેળવી શકશો.કર્ક રાશિ માટે આર્થિક અને સામાજિક સમસ્યાનું નિરાકરણ મેળવી શકશો. તબિયત સાચવજો.

સિંહ રાશિ માટે પ્રતિકૂળતાઓ હોય કે સંઘર્ષ આખરે વિજય મેળવી શકશો. ખર્ચ રહે. મિલન-મુલાકાત. મીન રાશિ માટે આપના અગત્યના પ્રશ્નોની ચિંતા હળવી બનતી જણાય. કોઈની મદદ-સાથ ઉપયોગી બને.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન