Astrology 12Th June 2019 Daily Horoscope Zodiac Video
  • Home
  • Featured
  • આજે જેઠ સુદ દસમ, વૃષભ રાશિના જાતકોએ ખાસ ધ્યાન રાખવું- Video

આજે જેઠ સુદ દસમ, વૃષભ રાશિના જાતકોએ ખાસ ધ્યાન રાખવું- Video

 | 7:00 am IST

તા. ૧૨/૬/૨૦૧૯, બુધવાર, ગંગા દશહરા સમાપ્ત, સેતુબંધ રામેશ્વર પ્રતિષ્ઠા દિન, સહજાનંદ સ્વામી સ્વધામ ગમન, યમુનાજીનો ઉત્સવ, વિક્રમ સંવત : ૨૦૭૫, જેઠ સુદ દસમ, બુધવાર તા. ૧૨-૬-૨૦૧૯.

મેષ રાશિનો સમય કઠિન લાગે. સારા સંબંધો ઉપયોગી બને. નાણાભીડ સખત જણાય. વૃષભ રાશિઆપના ગૃહજીવન, કુટુંબ, નાણાં કે તબિયત અંગે તણાવ અનુભવવો પડે.મિથુન રાશિમહત્ત્વના કામમાં રુકાવટ બાદ સફળતા. શારીરિક-માનસિક તકલીફનું નિવારણ મળે.કર્ક રાશિસંઘર્ષ વધશે. વ્યય-ખર્ચ કે કોઈ અણધારી મુશ્કેલીના કારણે સમય કઠિન બની શકે. સૂર્ય ઉપાસના મદદરૃપ થાય.

સિંહ રાશિઆપના આર્થિક સંજોગો હજી ઘણાં તણાવરૂપ છે. સગાં-સ્વજનથી મનદુઃખ થાય. કન્યા રાશિકાર્યબોજો-અગત્યના કામમાં રુકાવટ બાદ સફળતા. વડીલ વર્ગની તબિયત સાચવવી. તુલા રાશિભાગ્ય આડેના વિઘ્નો કે અંતરાયોને પાર કરવા વધુ શક્તિ-વધુ મહેનત જરૃરી. આખરે સફળતા આવી મળે.વૃશ્વિક રાશિઆરોગ્ચ કે અકસ્માત ઇજાથી સાચવવું. પ્રતિૂળતાનો સામનો કરવો પડે. કોઈની મદદથી રાહત મળે.

ધન રાશિવિરોધીઓથી સાવધાન. ગૃહવિવાદ ટાળજો. જીવનસાથી અંગે ટેન્શન. આવક મળે. લાભની તક. મકર રાશિકાર્ય સફળતા અને વિઘ્નો દૂર થાય તથા કોઈ આવકની તક ઊભી થતી લાગે. કુંભ રાશિસામાજિક કાર્ય સફળ બને. પ્રિયજનથી મનદુઃખ. સંતાન-અભ્યાસ બાબત તણાવ દૂર થાય. મીન રાશિહાથ ધરેલા કામકાજો અને મકાન-વાહન અંગે બોજો જણાય. ખર્ચ રહે. સંઘર્ષ અનુભવાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન