astrology-13 april predictions-when-will-it-ends-in-india-and-mantra-for-remedies-for-covid-19
  • Home
  • Astrology
  • 13 એપ્રિલે મેષ રાશિમાં ઉચ્ચ થશે સૂર્ય, કોરોનાથી મળશે રાહત, જાણી લો મંત્ર

13 એપ્રિલે મેષ રાશિમાં ઉચ્ચ થશે સૂર્ય, કોરોનાથી મળશે રાહત, જાણી લો મંત્ર

 | 2:27 pm IST

કોરોના વાયરસની ભયાનક સ્થિતિને જોતા જો લોકોમાં ભય ઉત્પન્ન થયો છે આ વિશ્વ વ્યાપી છે, પરંતુ આ પૃથ્વી પર કોઇ પણ કોઇ ગ્રહની ચાલ સંભવ નથી. ક્યાંકને ક્યાંક ગ્રહનો પ્રભાવ રહે છે જે સારા કે ખરાબને પ્રભાવિત કરે છે. આમ તો ગ્રહોની ચાલ જોતા જ તેમા 22 માર્ચ 2020થી મંગળ તેની ઉચ્ચ રાશિ મકરમાં પ્રવેશ કર્યો છે અને રાશિ સ્વામી શનિની સાથે યોગ બનાવશે. આ યોગ લોકોમા ભય વ્યાપ્ત કરાવશે. સાથે જ પ્રશાસન તે લોકોમાં તણાવની સ્થિતિ ઉત્પન્ન પણ કરાવશે.

30 માર્ચે બૃહસ્પતિનો યોગ બનવાની પણ મહામારી પર ચિકિત્સા દ્રારા નિયંત્રણ કરવામાં સફળતા પ્રાપ્ત થશે અને ગોચકમાં જ્યારે સૂર્ય એપ્રિલ 2020એ રાતે 8.23 મિનિટ પર મીનમાંથી મેષ રાશિમાં ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે. ત્યારે જઇને પૂર્ણત: મહામારીની સ્થિતિ પર કાબૂ મેળવી શકાશે.

પરંતુ તે છતાં પણ આપણા વેદોમાં પુરાણોમાં કોઇપણ સ્થિતિથી મુક્તિ મેળવવા લીય મંત્ર ચિકિત્સા સર્વોપરી ગણાવવામાં આવી છે. ધર્મ અને વેદો અનુસાર કોઇપણ મહામારીથી મુક્તિ મેળવવા માટે કોઇ યુક્તિ જણાવવામાં આવી છે. જેમ આપણા ઘરમાં સવારે અને સાંજે સમય માં લીમડાની ડાળી કે પાનમાં ધુણી કરો.ઘરનું વાતાવરણ સાફ અને પવિત્ર રાખો. કપૂરને ખુલ્લા બાઉલમાં રાખો સાથે જ સાથે વ્યક્તિગત જીવન જીવવાની કોશિશ કરો જેમ કે ગુરુકુલમાં શીખવવામાં આવતું હતુ કે તમારા વસ્ત્ર, તમારી પથારી અને તમારી તમામ વસ્તુઓ કોઇને અડવા ના દો. જેવું વ્રતના સમયે હોય છે.

શ્રી માર્કણ્ડેય પુરાણમાં શ્રી દુર્ગાસપ્તશથીમાં કોઇપણ બીમારી કે મહામારીનો ઉપાય દેવીના સ્તુતિ તથા મંત્ર દ્રારા કહેવામાં આવ્યું છે જે અત્યંત પ્રભાકરી છે.

રોગ નાશ માટે

रोगानशेषानपहंसि तुष्टा रुष्टा तु कामान् सकलानभीष्टान्।
त्वामाश्रितानां न विपन्नराणां त्वामाश्रिता ह्याश्रयतां प्रयान्ति॥

મહામારી નાશ માટે

ऊँ जयंती मंगला काली भद्रकाली कपालिनी।
दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते।।

આ બે મંત્ર અત્યંત પ્રભાવકારી છે

માં દુર્ગાનું ધ્યાન કરતા દીપક પ્રજ્વલિત કરી આ મંત્રોનો જાપ કરવો જોઇએ. માનસિક જાપ ફણ કરો પરંતુ કોઇને સ્પર્શ ન કરો મૌન રહેવાની કોશિશ કરો. મા ભગવતી સૌનું કલ્યાણ કરનારી છે મમતામઇ છે તેમના ભક્તોનો અવાજ સાંભળે છે.

આ પણ જુઓ : રાજસ્થાન પગપાળા જનારા માટે સરકારે કરી બસની વ્યવસ્થા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન