Astrology 14Th April 2019 Rashifal horoscope video
  • Home
  • Featured
  • આજે રામનવમી,સૂર્ય અશ્વિની નક્ષત્ર-મેષ રાશિમાં પ્રવેશ કરશે- Video

આજે રામનવમી,સૂર્ય અશ્વિની નક્ષત્ર-મેષ રાશિમાં પ્રવેશ કરશે- Video

 | 7:00 am IST

તા. ૧૪-૪-૨૦૧૯. વિક્રમ સંવત : ૨૦૭૫, ચૈત્ર સુદ નવમી, રવિવાર,  રામ નવમી, સહજાનંદ જયંતી, વૈશાખી-પંજાબ, ડો. બાબાસાહેબ આંબેડકર જયંતી, સૂર્ય મેષમાં.. રામ નવમી. સહજાનંદ જયંતી. ચૈત્રી નવરાત્રિ સમાપ્ત. ડો. બાબાસાહેબ આંબેડકર યંતી. * સૂર્ય અશ્વિની નક્ષત્ર-મેષ રાશિમાં પ્રવેશ ક. ૧૪-૧૨થી. રવિપુષ્ય યોગ ક. ૦૭-૪૦ સુધી. પારસી કેલેન્ડરમાં નવમો માસ આદર શરૂ.

મેષ રાશિ અંતઃકરણમાં ઉચાટ-વ્યથા જણાય. ખર્ચ-નાણાભીડ જણાય. ગૃહવિવાદ ટાળવો.વૃષભ રાશિ સાનુકૂળ તક મળે. તબિયત સાચવવી પડે. ગૃહજીવનના કામ થાય. અગત્યની ખરીદી.મિથુન રાશિ કુટુંબ જીવનમાં મનદુઃખ ટાળજો. નાણાકીય કામ બને. ખર્ચ જણાય.કર્ક રાશિ માનસિક તણાવ. શારીરિક ચિંતા જણાય. કુટુંબ-ગૃહજીવનમાં સંવાદિતા.

સિંહ રાશિ આપના પ્રયત્નો સફળ બને. મિલન-મુલાકાત. નાણાકીય સમસ્યાનો હલ મળે.કન્યા રાશિ આવક કરતાં જાવક વધવાના પ્રસંગો. કૌટુંબિક કાર્ય થાય. મિત્રની મદદ.તુલા રાશિ આપની મૂંઝવણો દૂર થાય. ધંધા-વેપારમાં વૃદ્ધિ. તબિયત સાચવજો.વૃશ્વિક રાશિ પ્રતિકૂળતા જણાય. ધાર્યું કામ વિલંબિત થાય. સ્નેહીથી મિલન. પ્રવાસ ફળે.

ધન રાશિ ધીમેધીમે સંજોગો સાનુકૂળ બને-સુધરે. આવકની તક મળે. કુટુંબકાર્ય થાય.મકર રાશિ સામાજિક કામકાજો-પ્રસંગો જણાય. ચિંતા દૂર થાય. કાર્ય સફળતા. પ્રવાસ.કુંભ રાશિ આપના મનની મુરાદો અધૂરી જણાય. અર્થ વ્યય થાય. આરોગ્ય સચવાય.મીન રાશિ ધાર્યા કામમાં રુકાવટ જણાય. ખર્ચ-વ્યય. કુટુંબ અશાંતિ-મનદુઃખ દૂર થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન