Astrology 14Th May 2019 Rashifal Daily Horoscope Video
  • Home
  • Featured
  • ત્રિચૂર પોરમ અને ચંદ્ર-પૃથ્વીથી અતિ નજીક, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

ત્રિચૂર પોરમ અને ચંદ્ર-પૃથ્વીથી અતિ નજીક, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

 | 7:00 am IST

તા. ૧૪/૫/૨૦૧૯, મંગળવાર,ત્રિચૂર પોરમ (કેરાલા), મિનાક્ષી કલ્યાણમ્ (દ. ભારત), માધવરાયજીનો પાટોત્સવ, ચંદ્ર-પૃથ્વીથી અતિ નજીક, વિક્રમ સંવત : ૨૦૭૫, વૈશાખ સુદ દસમ, મંગળવાર તા. ૧૪-૫-૨૦૧૯.

મેષ રાશિ કાર્ય ક્ષેત્રે પ્રગતિ. સુખદ્ કામગીરી. સંપત્તિના કામ થાય. યશસ્વી થવાય.વૃષભ રાશિ ચિંતા-ઉદ્વેગ દૂર થાય. ભાગ્યની મદદ આવે. પ્રવાસ સફળ બને.મિથુન રાશિ આપની તબિયત સાચવવી પડે. દુઃખ-ભય અનુભવાય. નાણાભીડ રહે.કર્ક રાશિ મહત્ત્વના કામ થાય. ગૃહજીવનમાં ધાર્યું થાય નહીં. વિવાદ ટાળવા.

સિંહ રાશિ આપની આર્િથક બાબતો પર ધ્યાન આપજો. સમસ્યાનો ઉપાય મળે. શત્રુરોગથી સાવધ રહેવું.કન્યા રાશિ મનની મુરાદ બર આવતી લાગે. સંતાનથી સુખ. લાભદાયી તક મળે.તુલા રાશિ આપની સંપત્તિ-વાહનની બાબત માટે સાનુકૂળતા. નોકરીમાં-ધંધામાં પ્રગતિ.વૃશ્વિક રાશિ મહત્ત્વની વ્યક્તિની મદદ. સ્નેહીથી સંવાદિતા. ભાઈ-બહેનથી સહકાર. યાત્રા.

ધન રાશિ આર્થિક લાભ. કૌટુંબિક સુખ-સંવાદિતા. પ્રતિકૂળતા દૂર થાય. પ્રવાસ થાય.મકર રાશિ મૂંઝવણોનો ઉકેલ જણાય. ગૃહજીવનમાં પ્રસન્નતા. કાર્ય સફળતા.કુંભ રાશિ આ સમયમાં ખર્ચ-વ્યયનો પ્રસંગ વધતો જણાય. તબિયતની કાળજી જરૃરી. સ્નેહીથી મિલન.મીન રાશિ આપની આર્થિક સમસ્યાનો હલ મળે. લાભની તક. યશ મળે. સ્નેહીનો સહકાર. પ્રવાસ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન